ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…
View More હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છેCategory: લાઇફસ્ટાઇલ
આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય Vitamin B12 જાણો મહત્વપૂર્ણ માહિતી
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકો ભલે પૂરતું ખોરાક લેતા હોય, તેમ છતાં શરીરમાં ઊર્જા ન અનુભવાય, થાક છવાયેલો રહે, માથું ભારે રહે, મન પર બોજ…
View More આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય Vitamin B12 જાણો મહત્વપૂર્ણ માહિતીટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર
ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ…
View More ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચારફંગલ ઇન્ફેક્શન (ફૂગનો ચેપ): પ્રકારો, લક્ષણો, કારણો અને સંપૂર્ણ સારવાર
આપણી આસપાસના વાતાવરણમાં અસંખ્ય સુક્ષ્મજીવો રહેલા છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ (ફૂગ) મુખ્ય છે. સામાન્ય રીતે ફંગસ હવામાં, માટીમાં, છોડ પર અને મનુષ્યની ત્વચા…
View More ફંગલ ઇન્ફેક્શન (ફૂગનો ચેપ): પ્રકારો, લક્ષણો, કારણો અને સંપૂર્ણ સારવારસૂકી ઉધરસ (Dry Cough): કારણો, લક્ષણો અને અસરકારક ઘરગથ્થુ ઉપચારો
ઉધરસ એ આપણા શરીરની એક કુદરતી રક્ષણાત્મક પ્રણાલી છે. જ્યારે પણ શ્વાસનળીમાં કોઈ કચરો, ધૂળના રજકણો અથવા ઈન્ફેક્શન થાય છે, ત્યારે શરીર તેને બહાર…
View More સૂકી ઉધરસ (Dry Cough): કારણો, લક્ષણો અને અસરકારક ઘરગથ્થુ ઉપચારોઅનિંદ્રા રોગ નહીં પણ માનસિક અને શારીરિક રોગનું એક લક્ષણ છે
આયુર્વેદના આચાર્યોએ ઊંઘને ભૂતધાત્રી કહી છે એટલે પ્રાણીઓની શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીર ટંકાવી રાખવા માટે ખોરાકની જરુર છે તેટલી જરુરીયાત…
View More અનિંદ્રા રોગ નહીં પણ માનસિક અને શારીરિક રોગનું એક લક્ષણ છેજાંબુ : ચોમાસાનું અમૃત ફળ અને સ્વાસ્થ્યનો ખજાનો
ચોમાસાની શરૂૂઆત થતાં જ બજારોમાં કાળા-જાંબલી રંગના નાના-નાના, ચમકદાર જાંબુ દેખાવા લાગે છે. જાંબુ એક એવું મોસમી ફળ છે, જે સ્વાદમાં જેટલું અનોખું (ખાટું-મીઠું અને…
View More જાંબુ : ચોમાસાનું અમૃત ફળ અને સ્વાસ્થ્યનો ખજાનોતાડફળી માત્ર ઉનાળામાં જોવા મળતું ફળ છે જે અનેક રોગો માટે ફાયદાકારક
ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો ફળોનો આશરો લે…
View More તાડફળી માત્ર ઉનાળામાં જોવા મળતું ફળ છે જે અનેક રોગો માટે ફાયદાકારકડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાન
ઉનાળાની ઋતુમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડી વસ્તુઓ ખાઈ છે. ખાસ કરીને આ સીઝનમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ ખાય છે. તેનાથી લોકોને ઠંડક મળે છે.…
View More ડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાનમાથાનો દુ:ખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો
આયુર્વેદમાં માઈગ્રેનને ‘અર્ધાવભેદક’ કહે છે. સામાન્ય ભાષામાં આપણે તેને ‘આધાશીશી’ કહીએ છીએ. આધાશીશી એ માથાના દુખાવાનો એક વિશિષ્ટ પ્રકાર છેટેના નામ પ્રમાણે આ રોગમાં સામાન્ય…
View More માથાનો દુ:ખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો