ખોટુ આધારકાર્ડ બનાવી PSI સાથે મોટી ઉંમરની ક્ધયા પરણાવી દીધાની ફરિયાદ

શહેરના ગોપાલપુરી વિસ્તારમાં રહેતા અને હાલ ભુજ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથે લગ્ન અને છેતરપિંડીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જન્મતારીખ અને…

View More ખોટુ આધારકાર્ડ બનાવી PSI સાથે મોટી ઉંમરની ક્ધયા પરણાવી દીધાની ફરિયાદ

જામકંડોરણાના યુવાન પાસે ધંધાના નામે 5 લાખ ઉછીના લઇ છેતરપિંડી

જામકંડોરણા તાલુકાના હરીયાસણ ગામના યુવક સાથે ધંધા અર્થે રૂૂ. 5 લાખ ઉછીના મેળવી, નાણાં પરત ન આપી બેંકના સેલ્ફ અને પેઢીના ચેકો આપી છેતરપિંડી આચરવાનો…

View More જામકંડોરણાના યુવાન પાસે ધંધાના નામે 5 લાખ ઉછીના લઇ છેતરપિંડી

‘ ધ પેરેડાઇઝ’ની પ્રથમ દિવસની કમાણી 50 કરોડને પાર

24 સપ્ટેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પેરેડાઇઝ રીલીઝ થઈ. આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું છે. પહેલા દિવસે…

View More ‘ ધ પેરેડાઇઝ’ની પ્રથમ દિવસની કમાણી 50 કરોડને પાર

ક્રિકેટર રિન્કુસિંહ અને સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લગ્નના બંધને બંધાશે

ભારતીય ક્રિકેટ અને રાજકારણ સાથે જોડાયેલા બે જાણીતા નામ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી…

View More ક્રિકેટર રિન્કુસિંહ અને સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લગ્નના બંધને બંધાશે

યશની ‘ટોક્સિક’ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી, KGF-2ને પાછળ છોડી

યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ “ટોક્સિક” ની બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક શરૂૂઆત થઈ છે. ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. રાત્રે 8:30 વાગ્યા સુધીમાં તે 100…

View More યશની ‘ટોક્સિક’ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી, KGF-2ને પાછળ છોડી

ઝડપી રાઇડ માટે એકસ્ટ્રા પૈસાનો ખેલ ખતમ: ઓલા, ઉબેર, રેપિડોને ફિચર્સ હટાવવા હુકમ

જો તમે પણ ઓલા, ઉબર કે અન્ય કોઈ એપ દ્વારા કેબ બુક કરો છો અને રાઈડ ક્ધફર્મ થતાં પહેલાં જ સ્ક્રીન પર ટિપ અથવા એક્સ્ટ્રા…

View More ઝડપી રાઇડ માટે એકસ્ટ્રા પૈસાનો ખેલ ખતમ: ઓલા, ઉબેર, રેપિડોને ફિચર્સ હટાવવા હુકમ

બેડી ચોકડી પાસે રિક્ષામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : 336 દારૂની બોટલ મળી

રૂા.2.59 લાખનો મુદ્દામાલ જપ્ત એલસીબી ઝોન-1 ની ટીમે બેડી ચોકડી પાસે દારૂૂ ભરેલી રીક્ષા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રીક્ષામાંથી 336 બોટલ દારૂૂ…

View More બેડી ચોકડી પાસે રિક્ષામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : 336 દારૂની બોટલ મળી

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઇકોર્ટ બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર

લોકશાહી માળખામાં ન્યાયની સુલભતાએ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ નથી, પરંતુ ભારતના બંધારણના અનુચ્છેદ 39અ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલો એક મૂળભૂત અધિકાર છે, જે સમાન ન્યાય…

View More સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઇકોર્ટ બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર

જેતપુરમાં સસરાના ઘરે બે લાખની ચોરીમાં પુત્રવધૂ અને તેના પ્રેમીની કરાઈ ધરપકડ

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા મજુર પરિવારે પુત્રના ઉતરપ્રદેશની યુવતી સાથે લગ્ન કરાવ્યાના ત્રણ મહિના માં પુત્રવધૂએ તેના પ્રેમીની મદદથી સસરાના ઘરમાં રૂૂ.2 લાખની…

View More જેતપુરમાં સસરાના ઘરે બે લાખની ચોરીમાં પુત્રવધૂ અને તેના પ્રેમીની કરાઈ ધરપકડ

સીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવી

લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આજે ફરી શરૂ થઈ એ પહેલા આજે કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો. હંગામાને કારણે, ગૃહની…

View More સીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવી