ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોનો મોટો પર્દાફાશ થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાંથી 169 બોગસ તબીબો ઝડપાયા…
View More ગુજરાતમાં મુન્નાભાઈનો રાફડો ફાટ્યો, ત્રણ વર્ષમાં 169 બોગસ ડોક્ટરો પકડાયારૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેર
ગવરીદડ તથા મનહરપુર ગામના વિસ્તારોનો ટી.પી.સ્કીમમાં સમાવેશ, વાંધા વચકા માટે જાહેર જનતાએ કચેરીનો સંપર્ક કરવા અપીલ ગુજરાત મિરર, રાજકોટ,તા.25 ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ…
View More રૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેરપાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુ
ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું.…
View More પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુલોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના ધાબડી દઈ 7.50 લાખની લોન લઈ લીધી
કાલાવડના નિકાવા અને નગરપીપળિયાના બે શખ્સો સામે ગુનો નોંધાયો લોધિકાની યુનિયન બેંકની નગરપીપળીયા શાખામાં સોનાના નકલી દાગીના ધાબડી દઈ રૂૂ.7.50 લાખની લોન લેનાર બે શખ્સો…
View More લોધિકાની યુનિયન બેંકમાં નકલી દાગીના ધાબડી દઈ 7.50 લાખની લોન લઈ લીધીખેડૂતોને ખરાઇ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાની છૂટ
ટેલિકોમ કંપનીઓને 1000 લીટર સુધી ડીઝલ આપી શકાશે રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે નિયામક, અન્ન અને…
View More ખેડૂતોને ખરાઇ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાની છૂટહળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યા
ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ…
View More હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યાભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય…
View More ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયુંટાંકીઓ ફૂલ, પેટ્રોલ પંપો ખાલી… લાઇનો ગાયબ
અફવાની આંધી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો યથાવત રહેતા વાહન ચાલકોને શાંતિ, તંત્રને મોટી રાહત ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે સતત બે દિવસ સુધી પેટ્રોલ પંપો ઉપર…
View More ટાંકીઓ ફૂલ, પેટ્રોલ પંપો ખાલી… લાઇનો ગાયબભાવનગર મનપાની વેરા શાખાનો સપાટો: એક જ દિવસમાં રૂા.1.34 કરોડની ટેક્સ વસૂલાત
મહાનગરપાલિકા એક્શન મોડમાં; કુલ આવક રૂા.171.70 કરોડને પાર નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ…
View More ભાવનગર મનપાની વેરા શાખાનો સપાટો: એક જ દિવસમાં રૂા.1.34 કરોડની ટેક્સ વસૂલાતહળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવી
રાત્રે બધા સૂઈ જાય પછી શરીર સંબંધ બાંધતો, પોલીસે હેવાનને ઝડપી લીધો માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે.…
View More હળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવી