280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયાHalvad news
હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ
થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં…
View More હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલહળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેર
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા વિજપોલના મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ગામના ચોકમાં ખેડૂતોની…
View More હળવદના ચરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેરહળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયા
વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો…
View More હળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયાહળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાત
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા…
View More હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાતહળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા
સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું…
View More હળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યાચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયા
ઇમરજન્સી દરવાજો-બારીઓ તોડી બહાર કાઢયા, શાળા સંચાલકો-વાલીઓની દોડધામ હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા…
View More ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયાહળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોત
હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…
View More હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોતહળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયો
સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર…
View More હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયોહળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત
હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી…
View More હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત