ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોનો મોટો પર્દાફાશ થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાંથી 169 બોગસ તબીબો ઝડપાયા…
View More ગુજરાતમાં મુન્નાભાઈનો રાફડો ફાટ્યો, ત્રણ વર્ષમાં 169 બોગસ ડોક્ટરો પકડાયાbogus doctors
જામનગર જિલ્લામાં ચાર બોગસ ડોક્ટરો ઝડપાયા
જામનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના…
View More જામનગર જિલ્લામાં ચાર બોગસ ડોક્ટરો ઝડપાયાદ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બે
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો સહિતના લોકોનો મુકામ રહે છે. ત્યારે જિલ્લામાં અનઅધિકૃત રીતે અને ડિગ્રી વગર તબીબી…
View More દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બેબેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડ
મેડિકલ પ્રેક્ટિશનર એકટ હેઠળ ગુનો નોંધાયો દ્વારકા તાલુકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી બકાલા માર્કેટ ખાતે મૂળ વેસ્ટ બંગાળ રાજ્યના રહીશ અને હાલ બેટ દ્વારકાના મીરાબાઈ…
View More બેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડબોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે…
View More બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશેબોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરી
ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઝોલાછાપ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં…
View More બોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરી