ટૂંક સમયમાં મંત્રણાની તારીખ જાહેર કરશે અમેરિકી મધ્યવર્તી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષના અણધાર્યા પરાજય બાદ વ્હાઇટ હાઉસમાંથી અત્યંત આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા શરૂૂ થઈ ગઈ છે. સંસદના…
View More ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધiran news
ચૂંટણીઓ વચ્ચે ઈરાનના કેશ્મ દ્વીપ પર પાંચ વિસ્ફોટથી ખળભળાટ: અમેરિકાએ હુમલો કર્યાનો અહેવાલ
ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે એક પછી એક પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કેશ્મ દ્વીપ ઉપરાંત નજીકના બંદર…
View More ચૂંટણીઓ વચ્ચે ઈરાનના કેશ્મ દ્વીપ પર પાંચ વિસ્ફોટથી ખળભળાટ: અમેરિકાએ હુમલો કર્યાનો અહેવાલટ્રમ્પની ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહીની ધમકી, ઈરાનનો પલટવારઃ ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવવાની ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપતા આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધ્યો છે. ફ્લોરિડામાં યોજાયેલી એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું…
View More ટ્રમ્પની ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહીની ધમકી, ઈરાનનો પલટવારઃ ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવવાની ચેતવણીઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાત
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને સંભવિત નવા હુમલાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે અમેરિકા યુદ્ધ જહાજો દ્વારા લગભગ 9,000 સૈનિકોને મધ્ય પૂર્વ મોકલી રહ્યું છે.…
View More ઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાતઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ…
View More ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં લગ્ન સમારંભ ચાલી રહેલા રહેણાંક ઘર પર અમેરિકાના હવાઈ હુમલામાં 4 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા…
View More ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોતસપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યા
અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે હડતાળ થઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યાઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ઈકોનોમિક ડી-ડે તરીકે વર્ણવ્યું, જે ઈરાન વિરુદ્ધ આર્થિક…
View More ઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પઈરાન હવે ઈરાક પર ત્રાટકયું: ઇર્બિલમાં ઉપરાછાપરી 7 ધડાકા
મંગળવારે વહેલી સવારે પ્રખ્યાત અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઇરાકી શહેર એર્બિલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ ફરી એકવાર મધ્ય પૂર્વીય રાજકારણમાં હચમચાવી નાખ્યું છે. સાયરનના તીક્ષ્ણ અવાજ…
View More ઈરાન હવે ઈરાક પર ત્રાટકયું: ઇર્બિલમાં ઉપરાછાપરી 7 ધડાકા