ભારતની રાજધાની નવી દિલ્હીના આંગણે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટ માત્ર એક આર્થિક સંમેલન પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે…
View More ચીન-રશિયા-ઇરાનની ભારત સાથેની નીકટતા પર અમેરિકાની ચાંપતી નજરIran
વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભ
ભારત મંડપમમાં આજથી ત્રણ દિવસ સુધી 18મા બ્રિક્સ સંમેલનમાં 11 દેશોના વડાઓનો જમાવડો, સંયુકત રાષ્ટ્ર સંઘના વડા ગુટેરેસ પણ ભારત આવશે ભારતની રાજધાની નવી દિલ્હીના…
View More વિશ્ર્વની મહાસત્તાઓ વિશ્ર્વગુરૂની મહેમાન, BRICSનો ધુરંધર પ્રારંભઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ…
View More ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં લગ્ન સમારંભ ચાલી રહેલા રહેણાંક ઘર પર અમેરિકાના હવાઈ હુમલામાં 4 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા…
View More ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોતઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલો
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ…
View More ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલોસપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યા
અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે હડતાળ થઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યાઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ઈકોનોમિક ડી-ડે તરીકે વર્ણવ્યું, જે ઈરાન વિરુદ્ધ આર્થિક…
View More ઇરાન સામે હવે આર્થિક યુધ્ધ: મદદગાર દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપતા ટ્રમ્પતુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટ
હોટેલ-ફલોર સહિતની માહિતી લીક, રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાના ભયે કેટરિંગના ટ્રકમાં છૂપાવી બચાવી લેવાયા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તુર્કી પ્રવાસ દરમિયાન તેમની રજેરજની માહિતી ઈરાન…
View More તુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યું
વોશિંગ્ટન પોસ્ટે ગઇકાલે અહેવાલ આપ્યો હતો કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંકારામાં એરફોર્સ વનમાં ચઢ્યા પછી એરપોર્ટ કેટરિંગ ટ્રકમાં નાના લશ્કરી વિમાનમાં લઈ જવામાં આવ્યા…
View More ઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યું