અફવાની આંધી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો યથાવત રહેતા વાહન ચાલકોને શાંતિ, તંત્રને મોટી રાહત ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે સતત બે દિવસ સુધી પેટ્રોલ પંપો ઉપર…
View More ટાંકીઓ ફૂલ, પેટ્રોલ પંપો ખાલી… લાઇનો ગાયબpetrol pumps
24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસ
રાતભર પેટ્રોલપંપો પર અફરાતફરી, સવારે ફરી જથ્થો મંગાવાયો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે લોકો પેટ્રોલપંપો ઉપર ઉમટી પડતા રાતભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને…
View More 24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસસતત બીજા દિવસે પંપો ઉપર લાઇનો, લોકો કેરબા-ખાલી ડબા લઇને પહોંચ્યા
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની ગઇકાલથી ઉઠેલી અફવાના કારણે પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઇનો આજે પણ યથાવત રહી છે. ગત મોડીરાત્રે પેટ્રોલ પંપો બંધ થયા બાદ આજે…
View More સતત બીજા દિવસે પંપો ઉપર લાઇનો, લોકો કેરબા-ખાલી ડબા લઇને પહોંચ્યાસૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરી
પેટ્રોલની અછતની અફવા ઉડયા બાદ આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ શહેરોમાં પેટ્રોલ પંપો પર સવારથી લોકોએ લાઈનો લગાવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આરબ યુધ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરીસરકારની ધરપત ઉપર અફવા ભારી, પેટ્રોલપંપો ઉપર અવિરત લાઈનો
મોડી રાત સુધી પેટ્રોલપંપો ઉપર ધસારો રહ્યા બાદ વહેલી સવારથી નાઈટડ્રેસમાં ફરી લોકો ગોઠવાઈ ગયા પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ…
View More સરકારની ધરપત ઉપર અફવા ભારી, પેટ્રોલપંપો ઉપર અવિરત લાઈનોઈંધણની અછતની અફવા ભડકી, પેટ્રોલ પંપો ઉપર લાગી લાઈનો
અમુક લોકો બેરલ-કેરબા લઈને પહોંચતાં અફરાતફરીનો માહોલ, પેટ્રોલ-ડિઝલના વેચાણમાં બેથી ત્રણ ગણો વધારો ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવા ફેલાવતા પેટ્રોલ…
View More ઈંધણની અછતની અફવા ભડકી, પેટ્રોલ પંપો ઉપર લાગી લાઈનોતોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળી
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં બે દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ 33…
View More તોલમાપ વિભાગ દ્વારા રાજ્યના 267 પેટ્રોલ પંપોમાં ચેકિંગ, 16માં ગેરરીતિ મળી