હોર્મુઝમાં ચાંચિયાગીરી: ઇરાને કહ્યું, અમે જ સાચા રખેવાળ, અમેરિકા કરતાં ઓછી ફી લેશું

ટ્રમ્પના 20 ટકા ફી લેવાના નિર્ણયનો વિરોધ કરતું આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ ખાડીના રખેવાળ બની જહાજોને સુરક્ષિત પાર કરાવવા 20 ટકા…

View More હોર્મુઝમાં ચાંચિયાગીરી: ઇરાને કહ્યું, અમે જ સાચા રખેવાળ, અમેરિકા કરતાં ઓછી ફી લેશું

હોર્મુઝમાં ધમાસાણથી ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર સામે રૂપિયો ઉંધા માથે

શેરબજારમાં પણ મંદી, સોના-ચાંદીમાં રિકવરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા…

View More હોર્મુઝમાં ધમાસાણથી ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર સામે રૂપિયો ઉંધા માથે

હોર્મુઝમાં ઈરાનનો મિસાઈલ હુમલો: બે જહાજ તબાહ, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત ,8 ઘાયલ

  મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વના લગભગ પાંચમા ભાગનું ક્રૂડ ઓઇલ જે હોર્મુઝની ખાડીમાંથી…

View More હોર્મુઝમાં ઈરાનનો મિસાઈલ હુમલો: બે જહાજ તબાહ, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત ,8 ઘાયલ

હોર્મુઝમાં સિંગાપોરના જહાજ પર ઇરાનનો હુમલો: શાંતિ કરાર સામે સવાલ

યુએનએ બચાવ કામગીરી બંધ કરી: 11,000 ખલાસીઓની સુરક્ષા સામે જોખમ સિંગાપોરના જ્હાજ પર ઇરાનના ડ્રોન હુમલા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં ફરી તણાવ વધ્યો છે. આ હુમલો…

View More હોર્મુઝમાં સિંગાપોરના જહાજ પર ઇરાનનો હુમલો: શાંતિ કરાર સામે સવાલ

ઈંધણની અછતમાં મોટી રાહત, હોર્મુઝમાંથી 30 જહાજ ભારતભણી

15 LPG-LNG ગેસ, 8માં બલ્ક કાર્ગો અને 7માં ક્રુડ ભરેલું છે, હજુ ડઝન બંધ જહાજ વેઈટીંગમાં પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહત…

View More ઈંધણની અછતમાં મોટી રાહત, હોર્મુઝમાંથી 30 જહાજ ભારતભણી

હોર્મુઝમાં વધુ એક જહાજ પર હુમલો, 4 ભારતીય ખલાસીના મોત

મધરાત્રે અમેરિકાએ મિસાઈલ દાગ્યાનો ખુલાસો, અઠવાડિયામાં ભારતીય ક્રૂ મેમ્બરવાળુ ચોથું જહાજ નિશાન બનતા ચિંતા અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં વધુ એક ભારતીય જહાજ નિશાન બન્યું…

View More હોર્મુઝમાં વધુ એક જહાજ પર હુમલો, 4 ભારતીય ખલાસીના મોત

ટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયાર

અમેરિકા-ઈરાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે વૈશ્વિક તેલ પુરવઠો અને શિપિંગને ગંભીર જોખમ પહોંચ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે યુરોપે અમેરિકા વગર સ્વતંત્ર…

View More ટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયાર

હવે અમેરિકાની હોર્મુઝમાં નાકાબંધી

વિશ્ર્વ માટે ઇધર કૂવા ઉધર ખાઇ જેવી સ્થિતિ મંત્રણા ભાંગી પડતા ઇરાનને ટોલ ચૂકવે તે દેશના જહાજ ડૂબાડી દેવાની યુ.એસ.ની ધમકી અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડએ જાહેરાત…

View More હવે અમેરિકાની હોર્મુઝમાં નાકાબંધી

હોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીં

ઈસ્લામાબાદમાં હાલમાં ચાલી રહેલી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોમાં, ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને યુએસ ઉપપ્રમુખ જેડી વાન્સ સામસામે છે. આ અઠવાડિયાની શરૂૂઆતમાં, અરાકચીએ જણાવ્યું હતું કે…

View More હોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીં

હોર્મુઝનું સીધું સમાધાન શોધવા બ્રિટનનું 35 દેશોને આહવાન

બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે.…

View More હોર્મુઝનું સીધું સમાધાન શોધવા બ્રિટનનું 35 દેશોને આહવાન