પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કની શંકાને પગલે આંધ્રપ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં એક મોટું ’કાઉન્ટર-ઇન્ટેલિજન્સ’ (પ્રતિ-ગુપ્તચર) અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં 18 લોકો…
View More પાક.નું જાસૂસી નેટવર્ક: નૌકાદળના 13 કર્મચારી શંકાના રડારમાંpakistan news
પાકિસ્તાનનું નાટક, ભારતે માફી ન માગી એટલે WCL છોડ્યું
PCBની માંગણી ફગાવતા પાક ભુરાયું થયું અહીં રમાતી ટી-20ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટૂર્નામેન્ટમાં ડ્રામેબાજ પાકિસ્તાને નવું નાટક કર્યું છે અને ખોટી રીતે ભારતને જવાબદાર…
View More પાકિસ્તાનનું નાટક, ભારતે માફી ન માગી એટલે WCL છોડ્યુંપાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયા
આસામમાં પાકિસ્તાન સાથે કથિત જાસૂસી જોડાણ અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભારતીય સેનાના એક નિવૃત્ત સૈનિકનો સમાવેશ થાય છે, જેઓ નિવૃત્તિ બાદ…
View More પાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયાલાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે તેના ’જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને આકરો વળતો પ્રહાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના…
View More લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ‘દિવસે સુરક્ષાની વાતો, રાત્રે આતંકવાદ…’ UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધનનો સખત શબ્દોમાં જવાબ આપ્યો છે. ‘જવાબ આપવાના અધિકાર’ (Right of Reply)નો ઉપયોગ કરતા, ભારતના ફર્સ્ટ સેક્રેટરી…
View More ‘દિવસે સુરક્ષાની વાતો, રાત્રે આતંકવાદ…’ UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબપાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…
View More પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટનાપાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આજે વહેલી…
View More પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક: 3ના મોત, અનેક ઘાયલપાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી
ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત…
View More પાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગીપાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!
ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે.…
View More પાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન…
View More પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર