રાજસ્થાનમાં બાલોતરા નજીક ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદઘાટન કર્યા બાદ એક સમારંભને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે ભારત સરકારે ’દરેક સ્તરે…
View More રાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદીIran war
ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદ
નેતન્યાહુ સતત હુમલા થકી ઇરાનને ઘૂંટણિયે લાવવાની તરફેણમાં ઇરાન સાથેના યુધ્ધને લઇને એક તરફ વાટાઘાટોની વાતો થઇ રહી છે. તો બીજી તરફ યુધ્ધ અટકાવવા મુદ્દે…
View More ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે.…
View More ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયેઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યો
ઈરાને ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. યુએઈની હવાઈ…
View More ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યોઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પ
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધીની અસર પહેલા જ દિવસે સ્પષ્ટ થઈ ગઈ. અહેવાલો અનુસાર, નાકાબંધીના પહેલા દિવસે, એક પણ જહાજ ઈરાની…
View More ઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પલિટાની નદી સુધી સરહદ લંબાવવા ઇઝરાયેલના લેબેનોન પર ઝેરી હુમલા, અસંખ્ય મોતની આશંકા
ખતરનાક ગન પાઉડરથી સીમા પરના ગામડાઓમાં સર્જી વિનાશલીલા દક્ષિણ લેબનોનના સરહદી ગામોમાં ’ડોમિસાઈડ’ની વ્યૂહરચના હજારો લોકો વિસ્થાપિત અને શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં મધ્ય પૂર્વમાં યુદ્ધના…
View More લિટાની નદી સુધી સરહદ લંબાવવા ઇઝરાયેલના લેબેનોન પર ઝેરી હુમલા, અસંખ્ય મોતની આશંકાયુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત
લેબેનોન સાથે યુધ્ધવિરામ ફગાવી ઇઝરાયલ તૂટી પડ્યું, ઇરાનની 10 શરતો પણ ફગાવતા ટ્રમ્પ, સેના પણ ખાડીમાં જ રહેશે આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારે સકારાત્મક ગાજવીજ સાથે…
View More યુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદનઆખરે શસ્ત્રો મ્યાન, વિશ્ર્વભરમાં હાશકારો
પાકિસ્તાન-ચીનની મધ્યસ્થીથી બે સપ્તાહના યુધ્ધવિરામ માટે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સહમત ભીષણ હુમલાની ધમકી વચ્ચે છેલ્લી ઘડીએ નાટ્યાત્મક ઘટનાક્રમ, કાયમી શાંતિ માટે ઈરાનની 10 શરતો પ્રમાણમાં ગુલ્લક ગણાતા…
View More આખરે શસ્ત્રો મ્યાન, વિશ્ર્વભરમાં હાશકારોઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પ
અલ્ટિમેટમની મુદ્ત પૂરી થવા પૂર્વે ટ્રમ્પનો નવો ધડાકો : એ રીતે સૈન્ય અભિયાનનો ખર્ચ અમેરિકા વસૂલી લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે…
View More ઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પ