અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં ખેડૂતો દ્વારા ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના કાફલાનો વિરોધ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે…
View More સરોડામાં મંત્રી મોઢવાડિયા-ધારાસભ્ય કિરીટસિંહ સામે ખેડૂતોના સૂત્રોચ્ચારFarmers
ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત
ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને…
View More ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાતઆજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત
ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન…
View More આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાતછ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પૂરતો વરસાદ ન પડતાં અને પિયતના પાણીનીઅછત સર્જાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા…
View More છ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધુંડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
વાંકાનેરમાં રહેતા ખેડૂતનો ડૂંગળીનો પાક નિષ્ફળ જતા રાજકોટ ગ્રાહક અદાલતે બિયારણ કંપનીએ ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા…
View More ડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશદ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જીએસપીએલ કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો…
View More દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યામોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું
મોરબી નજીક જેતપર સ્થિત ’ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી’ ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની…
View More મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયુંકાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન
જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…
View More કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાનપડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળો
ટંકારામાં વિજ પોલ ઊભા કરવા બાબતે વહીવટી તંત્રની ગંભીર વિસંગતતા અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયોને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે…
View More ટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળો