જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂૂપિયા 11.70 લાખ ની કિંમત ના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી…
View More જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી 11.70 લાખના ચોરીનો ભેદ ઉકેલાયોcrime
ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે…
View More ગિરનારમાં મંદિરમાં નોનવેજ પ્રકરણમાં પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપમીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પી.સબ.ઇન્સ. આર.એચ. સુવાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ડી.એમ. કુંભારવડીયા, પો.હેડ.કોન્સ.…
View More મીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં
ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…
View More ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાંદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણજામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…
View More જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇસુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરી
સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂૂ.4.84,600ની ચોરી થતાં…
View More સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરીગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…
View More ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદરેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુ
ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ…
View More રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત
પાંચ દોષિતોને સજા જાહેર થાય તે પહેલા સજાની અવધી અંગે આખરી દલીલ ગીર સોમનાથ જીલ્લામાં દસ વર્ષ પહેલા તા.11 જુલાઈ 2016 ના દિવસે ઉના ના…
View More ઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત