ઉના શહેરમાં વન્યપ્રાણીઓની અવરજવરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળતાં…
View More ઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડોUna news
ઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર
ઉના તાલુકાના કાળાપાણ ગામે ગામતળ તથા ગૌચર ની સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણો સામે તાલુકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત…
View More ઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝરઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ
ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ…
View More ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યા
ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાનાઆક્ષેપેચકચાર જગાવી છે.ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ…
View More ઉનાના ઉંટવાળા ગામે માલણ નદીમાં રેત માફિયાઓએ બે ચેકડેમ ખોદી નાખ્યાઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરી
ઉનામાં મામલતદાર કચેરીના કવાર્ટરમાં રાખેલુ સબ રજિસ્ટ્રાર કચેરીનું 4600થી વધુ દસ્તાવેજો અને અન્ય સાહિત્ય ભરેલી પતરાતી 133 જેટલી પેટીઓની ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી…
View More ઉનામાં સરકારી રેકર્ડ ભરેલી 133 પેટીની ભેદી ચોરીઉનાના દરિયામાં વલસાડની ફિશિંગ બોટની જળસમાધિ, 12 ખલાસીઓને બચાવી લેવાયા
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા નવાબંદર નજીક ભારે વરસાદ અને દરિયામાં ઉછળેલા મોજાં વચ્ચે વલસાડની એક ફિશિંગ બોટ અકસ્માતનો ભોગ બની દરિયામાં ડૂબી ગઈ હતી.…
View More ઉનાના દરિયામાં વલસાડની ફિશિંગ બોટની જળસમાધિ, 12 ખલાસીઓને બચાવી લેવાયા4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા…
View More 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યાઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબાર
રૂા.300થી 400ના ભાવે શુધ્ધના નામે અશુધ્ધિનો વેપાર, મીઠાઇથી માંડી મંદિરોમાં બેરોકટોક વપરાશ દુકાને દરોડો પડે તો પણ ગોડાઉન ધમધમતુ રહે, મૂળ સુધી પહોંચવામાં તંત્રના હાથ…
View More ઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબારઉના બસ સ્ટેશનમાં ડ્રાઇવરે દારૂ મંગાવી ગટગટાવ્યો
ઉના એસટી ડેપોમાં જૂનાગઢ-રાજુલા રૂૂટની એસટી બસના ડ્રાઈવરને જાહેરમાં વિદેશી દારૂૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો સામે…
View More ઉના બસ સ્ટેશનમાં ડ્રાઇવરે દારૂ મંગાવી ગટગટાવ્યોછ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પૂરતો વરસાદ ન પડતાં અને પિયતના પાણીનીઅછત સર્જાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા…
View More છ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું