ઓસ્ટ્રેલિયાની IT કારકિર્દી છોડી ગીર સોમનાથના યુવાને સ્થાપ્યું ગૌયોગ કેન્દ્ર

  વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામ ના ઓસ્ટ્રેલિયામાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરનાર ગીર સોમનાથના યુવાન હિતેશ પંપાણિયાએ વિદેશની કારકિર્દી છોડીને પોતાના વતન પરત ફરી…

View More ઓસ્ટ્રેલિયાની IT કારકિર્દી છોડી ગીર સોમનાથના યુવાને સ્થાપ્યું ગૌયોગ કેન્દ્ર

ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા (ઈંઙજ) દ્વારા જાહેર હિત તેમજ પદના ખર્ચે કુલ…

View More ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી

ગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ખાતાધારક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ   ગીર સોમનાથ જિલ્લા પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી…

View More ગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, 9 ડમ્પર પકડાયા

વેરાવળ-સોમનાથ-ઉના-પસવાડા-ઉમેજ-લામધાર હાઈવે પર સઘન ચેકિંગ : ડમ્પરમાલિકો સામે ફરિયાદ, 70 લાખનો દંડ ગિર સોમનાથ પંથકના ખાણ ખણીજ માફીયાઓ સામે કલેકટર ખુદ મેદાનમાં આવ્યા છે. પાસ…

View More ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, 9 ડમ્પર પકડાયા

ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

રાજકોટના બે શખ્સો સહિત પાંચ ઝડપાયા, 290 ફરિયાદો નોંધાઇ ચૂકી છે: ખાતાની વિગતો અને પુરાવા એકત્ર કરવા તજવીજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઓપરેશન…

View More ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યા

ગીર સોમનાથ જિલ્લામાં દારૂૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના…

View More ગીર સોમનાથ પોલીસે 1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપ્યા

ગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યા

કુલ 28 બેઠકો પૈકી 22 બેઠક ભાજપે જીતી – કોંગ્રેસની માત્ર 6 બેઠક મળી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા ચાર નગરપાલિકા તેમજ છ તાલુકા…

View More ગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યા

અહેમદપુર માંડવીની જમીન સંપાદન માટે આવેલી સરકારી જાન લીલા તોરણે પરત!

કઇ જમીન સંપાદન કરવી તેની સ્પષ્ટતા વગર ‘સાહેબો’ ઉતરી પડ્યા, તંત્રના સંકલનના અભાવે સર્જાયો વિવાદ ગીર સોમનાથ જિલ્લાના ધોઘલા બીચ નજીકની અહેમદપુર માંડથી ગામની 11…

View More અહેમદપુર માંડવીની જમીન સંપાદન માટે આવેલી સરકારી જાન લીલા તોરણે પરત!

ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો…

View More ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર…

View More ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ