ઉનાના દેલવાડામાં નિધિ કો-ઓપરેટીવના નામે કરોડોનું કૌભાંડ

ઉના તાલુકાના દેલવાડા ગામમાં નિધિ કો-ઓપરેટિવના નામે થયેલા કથિત નાણાકીય વ્યવહારોને લઈને ભારે ચકચાર મચી છે. લોકોનાં નાણાં ફસાયા હોવાની ફરિયાદો વચ્ચે કરોડો રૂૂપિયાની સંભવિત…

View More ઉનાના દેલવાડામાં નિધિ કો-ઓપરેટીવના નામે કરોડોનું કૌભાંડ

ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…

View More ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ઉનાના ભીંગરણ ગામે મામી સાસુની હત્યા કરી ઘરેણા લૂંટનાર મહિલાની કરાઈ ધરપકડ

ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે 85 વર્ષીયવૃદ્ધાનીકરપીણ હત્યા કરી કાનનાં સોનાનાં ઘરેણાં લૂંટવાના ચકચારી કેસમાં નવાબંદર મરીન પોલીસે ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી…

View More ઉનાના ભીંગરણ ગામે મામી સાસુની હત્યા કરી ઘરેણા લૂંટનાર મહિલાની કરાઈ ધરપકડ

વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યો

વન્ય પ્રાણીઓ દ્વારા માલઢોરનું મારણ થતું હોય ત્યારે ખેડૂતોની વહારે આવવાની જવાબદારી વનવિભાગની છે,પરંતુ ગીરગઢડામાં વનવિભાગના જ એક કર્મચારી ની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…

View More વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યો

ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ

સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે…

View More ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ

ઉનાના ગરાળ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે ડોક્ટર ઝડપાયા

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વિના એલોપેથીક દવાઓ આપી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG દ્વારા કાર્યવાહી…

View More ઉનાના ગરાળ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે ડોક્ટર ઝડપાયા

સિંહબાળ કૂવામાં પડતા માતા કલાકો સુધી કાંઠે ઝૂરતી રહી

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી…

View More સિંહબાળ કૂવામાં પડતા માતા કલાકો સુધી કાંઠે ઝૂરતી રહી

ઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડો

ઉના શહેરમાં વન્યપ્રાણીઓની અવરજવરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળતાં…

View More ઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડો

ઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર

ઉના તાલુકાના કાળાપાણ ગામે ગામતળ તથા ગૌચર ની સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણો સામે તાલુકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત…

View More ઉનાના કાળાપાણ ગામે સરકારી જમીન પરના દબાણો ઉપર બુલડોઝર

ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ

ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ…

View More ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ