રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી…
View More NSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસmurder case
જામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું રૂૂપ ધારણ કર્યું હતું. ત્રણ જેઠવા બંધુઓ પર છરી અને તલવાર ધોકા વડે મારામારીથી…
View More જામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયાભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ
રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતાં મામા-ભાણેજને સેવા નહીં કરવા ધમકાવી પૂર્વ સરપંચે આચરેલું કૃત્ય મામા-ભાણેજને સ્કોર્પિયોથી ટક્કર મારી મોટર સાઈકલ સાથે 10 ફૂટ સુધી ઢસડયા…
View More ભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસમોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજા
પીપળીયા ગામમાં વર્ષ 2021 માં મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા ના મળતા તે રકમની માંગણી કરતા બે ઇસમોએ ઝપાઝપી કરી છરીનો…
View More મોરબીમાં યુવકની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદની સજાભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમતા જમાઈ એ સસરા ની હત્યા કરી હતી. પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી.…
View More ભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયાખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડ
પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મદદગારી કરનાર આરોપીના કૌટુંબિક ભાઈની મદદગારી બદલ ધરપકડ કરી લીધી છે.…
View More ખાખડાબેલાના યુવાનની હત્યામાં આરોપીને મદદગારી કરનાર કૌટુંબિક ભાઇની ધરપકડલાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. આ…
View More લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભલાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજા
કારખાનામાં સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શંકા કરી ખૂની ખેલ ખેલ્યો’તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતી ની હત્યા નિપજાવવા…
View More લાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજાનારણકા પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળી
આશરે 45 વર્ષના યુવાનના હાથપગ બાંધેલા અને ગળા ઉપર ઈજાના નિશાન, મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડાયો રાજકોટની ભાગોળે નારણકા ગામ નજીક આવેલા ફોરેસ્ટની વીડીમાંથી એક…
View More નારણકા પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળી