માલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો

રાજકોટના માલીયાસણ નજીક પી.સી.બી.ની ટીમે દરોડો પાડી રૂૂ.2.53 લાખનો દારૂૂ-બીયર ભરેલ આઈસર સાથે ચાલકની ધરપકડ કરી રૂૂ.7.53 લાખનો મુદામાલ કબજે કરી દારૂૂ સપ્લાય કરનાર અને…

View More માલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો

શાકમાર્કેટના થડાના ભાડામાં કમરતોડ વધારો, ધંધાર્થીઓમાં દેકારો

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાકમાર્કેટમાં થડાના ભાવમાં કરાયેલા તોતીંગ વધારા સામે નાના ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે. રોજે રોજનું કમાયને ખાતા શાકભાજીના ધંધાર્થીઓ માટે આ મોટો…

View More શાકમાર્કેટના થડાના ભાડામાં કમરતોડ વધારો, ધંધાર્થીઓમાં દેકારો

બેડી-હડમતિયાના બિસ્માર માર્ગથી ત્રસ્ત લોકોનો ચક્કાજામ

જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોથી માંડી ધારાસભ્ય સુધી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય, મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો, વાહનોની કતારો લાગી રાજકોટના બેડી અને હડમતીયા ગામને…

View More બેડી-હડમતિયાના બિસ્માર માર્ગથી ત્રસ્ત લોકોનો ચક્કાજામ

જીનીયસ અને પરિશ્રમ સ્કૂલની બે બસ વચ્ચે અકસ્માત

સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ચમત્કારીક બચાવ, ચાલક સહિત બેને ઇજા, કાલાવડ રોડ ઉપર બનાવ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે કાલાવડ…

View More જીનીયસ અને પરિશ્રમ સ્કૂલની બે બસ વચ્ચે અકસ્માત

નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાત

શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…

View More નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાત

મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું

શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…

View More મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું

2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન…

View More 2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ

બાવળિયા બાદ હવે દિલ્હીમાં સોલંકી જૂથનું શક્તિ પ્રદર્શન

અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અત્યારે બે ફાંટામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં…

View More બાવળિયા બાદ હવે દિલ્હીમાં સોલંકી જૂથનું શક્તિ પ્રદર્શન

9 મહિનાના માસૂમને તાવ ભરખી ગયો

કોઠારિયા સોલવન્ટમાં પરપ્રાંતીય પરિવારમાં ગમગીની ચોમાસાના આગમન પૂર્વે ભર તડકામાં રોગચાળાએ માથુ ઉચકયુ હોય તેમ તાવ, ડેન્ગ્યુ, મેલેરીયાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે નવ…

View More 9 મહિનાના માસૂમને તાવ ભરખી ગયો

RMCના પાંચેય પૂર્વ પદાધિકારીઓએ કર્યો પોણા કરોડનો ધુમાડો

ગર્ત ટર્મમાં સૌથી વધુ મેયરે બે લાખ કિલોમીટર ‘ગાડી’ ફેરવી 15.38 લાખનું ડીઝલ વાપરી નાખ્યું રાજકોટ મનપાના નવા પદાધિકારીઓએ કરકસરના ભાગરૂૂપે વાહનોનો ઇંધણ ખર્ચ ઘટાડવા…

View More RMCના પાંચેય પૂર્વ પદાધિકારીઓએ કર્યો પોણા કરોડનો ધુમાડો