ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બર 2025ના અહેવાલમાં આ દવાઓને ’નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’(NSQ) જાહેર…
View More દેશમાં વેચાતી 167 દવાઓ દર્દીને યમદ્વારે ધકેલનારી છેmedicine
શિયાળો ભારે, શ્ર્વાસની દવાના વેચાણમાં 11 ટકાનો વધારો
એન્ટિ અસ્થમા, એન્ટિહિસ્ટામાઇન્સ, થેરાપી સહિતની દવાઓના વેચાણમાં ઉછાળો ગુજરાતમાં શિયાળા દરમિયાન ખાંસીનો માહોલ છે કારણ કે વાયુ પ્રદૂષણ નિયમિત બીમારીઓને ગંભીર બનાવે છે. રાજ્યભરમાં ઉપલા…
View More શિયાળો ભારે, શ્ર્વાસની દવાના વેચાણમાં 11 ટકાનો વધારોઅમેરિકામાં દવા સસ્તી કરો: ટ્રમ્પનું 17 ફાર્મા કંપનીઓ પર દબાણ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 17 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEOs) ને પત્ર મોકલીને અમેરિકનો માટે દવાના ભાવ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી…
View More અમેરિકામાં દવા સસ્તી કરો: ટ્રમ્પનું 17 ફાર્મા કંપનીઓ પર દબાણહૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પર
1.2 લાખનું ઇન્જેકશન ઇએમઆઇ પર આપવા સ્વિસ કંપની ભારતની 4 કંપનીઓ સાથે જોડાણ કરશે સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની નોવાર્ટિસે ભારતમાં એક અનોખી પહેલ કરી છે. કંપનીએ…
View More હૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પરહળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યો
લોકોના સ્વાસ્થ્ય માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નિશુલ્ક દવાઓ આપીને સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂૂપ થાય છે અને તેમાં પણ આરોગ્ય વિભાગની બેદરકારીના…
View More હળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યોઆ દવા ખાવાથી ફાયદાને બદલે થશે નુકસાન!!! બીપી-ડાયાબિટીસ સહિત 135 દવાઓના સેમ્પલ થયા ફેલ
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બરમાં લેવામાં આવેલા ડ્રગ સેમ્પલના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ 135થી વધુ પેરામીટર યોગ્ય જણાયા નથી. જે દવાઓના…
View More આ દવા ખાવાથી ફાયદાને બદલે થશે નુકસાન!!! બીપી-ડાયાબિટીસ સહિત 135 દવાઓના સેમ્પલ થયા ફેલ