રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આગામી સમયમાં યોજાનાર પરંપરાગત તાજીયા મહોત્સવના સમય અને રૂૂટની ઊંચાઈ નિયમોને લઈને વિવાદ સામે આવ્યો છે. ધોરાજી શહેર તાજીયા કમિટી દ્વારા…
View More તાજિયાની ઉંચાઇના જાહેરનામા સામે મુસ્લિમ સમાજનો વિરોધ, જૂની પરંપરા ચાલુ રાખવા માંગઔદ્યોગિક નીતિ જાહેર: ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવાનો ધ્યેય
ગ્રીન એનર્જી, મોબિલિટી અને હેલ્થકેર જેવા 21 થ્રસ્ટ સેક્ટર્સ પર વિશેષ ધ્યાન; સ્ટાર્ટઅપ્સ અને MSME માટે આકર્ષક પ્રોત્સાહનો સ્ટાર્ટઅપ્સ, મહિલા અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસીકો…
View More ઔદ્યોગિક નીતિ જાહેર: ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવાનો ધ્યેય80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ
શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની…
View More 80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડમનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલો
શહેરની ભાગોળે મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનુ કહેતા મહિલા ઉ5ર જેઠ અને ભત્રીજાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડાયા હતા.…
View More મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલોરૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતાના ઝઘડામાં વચ્ચે પડેલા જીમ સંચાલક ઉપર ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી
પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…
View More ‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવીકુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યા
ટેલિવિઝન ઉદ્યોગમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે: જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું મુંબઈમાં આત્મહત્યાથી અવસાન થયું. તેણી 30 વર્ષની હોવાનું કહેવાય છે. તેનો પરિવાર દુ:ખી છે, અને…
View More કુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યાસરખી રીતે પોંખણા ન થતાં ધારાસભ્યની રાજીનામાની ધમકી
વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો દાવો…
View More સરખી રીતે પોંખણા ન થતાં ધારાસભ્યની રાજીનામાની ધમકી‘સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ’ સાંસદ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પ્રહાર
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે યોજાયેલી એક બેઠકમાં ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાનો એક નવો અને આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. હંમેશા પોતાના બેબાક…
View More ‘સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ’ સાંસદ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પ્રહારભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં તત્વોને મેયર ડો.નેહલ શુકલની કડક ચેતવણી, લોકોને પણ માહિતી આપવા અપીલ નમૂના લીધા બાદ ત્વરિત લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાશે, કોઈની…
View More ભેળસેળિયા તત્વો આતંકવાદી સમાન, આખું વર્ષ દરોડા ચાલુ રહેશે