મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્વનો કૂટનીતિક વળાંક આવ્યો છે. અમેરિકાના ખાડી સહયોગી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ…
View More યુધ્ધ ચાલુ રાખવા ચાર અખાતી દેશોનું ટ્રમ્પ પર વધતું દબાણGulf countries
કરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશે
ઈરાન પરના હુમલામાં એરસ્પેસ આપવા સ્પેનનો ઈનકાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત…
View More કરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશેકોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયા
ઇરાનનું સાર્વભૌમત્વ સ્વીકારી યુધ્ધ બંધ કરવા અપીલ ઈરાન અને અખાતી દેશો વચ્ચે વધતા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના પગલે કતારે ડિપ્લોમેટિક સંદેશ આપ્યો છે. કતારના વિદેશ…
View More કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયાખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપે
ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ…
View More ખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપે11 અખાતી દેશોના એરસ્પેસમાં વિમાની ઉડાનો ટાળવા કેન્દ્રની સલાહ
પશ્ચિમ એશિયામાં (મધ્ય પૂર્વ) વધતા સંઘર્ષ અને તણાવને કારણે ભારતના નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન્સને મહત્વની એડવાઇઝરી જારી કરી…
View More 11 અખાતી દેશોના એરસ્પેસમાં વિમાની ઉડાનો ટાળવા કેન્દ્રની સલાહખાડીના દેશોમાં ફસાયેલા ભારતીયોની વાપસી, લાગણીસભર દ્રશ્યો
તણાવ વચ્ચે મુંબઈ, બેંગલુર અને દિલ્હીમાં ફલાઈટનું સુરક્ષિત આગમન, આજે પણ વિશેષ ફલાઈટસ ચલાવાશે યુએઈમાં ફસાયેલા હજારો ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More ખાડીના દેશોમાં ફસાયેલા ભારતીયોની વાપસી, લાગણીસભર દ્રશ્યો48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદી
ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે…
View More 48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદીઇન્ડિગોથી એર ઇન્ડિયા: ગલ્ફ દેશોની ફ્લાઇટ રદ કરતી ભારતીય એરલાઇન્સ
મઘ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે અને કતારે એરસ્પેસ બંધ કરતા ઘણી ભારતીય એરલાઇનસે અખાતમાં અને અખાત થઇને જતી ઘણી ફલાઇટસ સ્થગીત કરી છે અથવા ડાઇવટ કરી…
View More ઇન્ડિગોથી એર ઇન્ડિયા: ગલ્ફ દેશોની ફ્લાઇટ રદ કરતી ભારતીય એરલાઇન્સ