ઇમિગ્રેશન (સ્થળાંતર) અંગેના ફેરફારો વિશે મંત્રીના સંબોધન અગાઉ, ગુરુવારે મીડિયા અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવતા અટકાવશે અને…
View More ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ હવે જીવનસાથી-બાળકોને નહીં લાવી શકેAustralia
ગુજરાતમાં રમશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની U-19 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમના ભારતના પ્રવાસ પહેલા BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ)એ ભારતની અંડર-૧૯ ટીમોની જાહેરાત કરી છે. ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ…
View More ગુજરાતમાં રમશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની U-19 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરના સમલિંગી સંબંધોથી સિલેક્શન પ્રક્રિયા બદલવી પડી
ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન અને ભારતની મહિલાઓ માટેની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ગુજરાત જાયન્ટ્સ ટીમ વતી રમી ચૂકેલી ઍશ્ર્લેઇ ગાર્ડનર ક્રિકેટ…
View More ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરના સમલિંગી સંબંધોથી સિલેક્શન પ્રક્રિયા બદલવી પડીઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથી
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં ’મોદી મોદી’ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ…
View More ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથીઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
View More ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશેગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશે
બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ ફોરમને સંબોધિત કરી છે. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને…
View More ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશેઈજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી ઈતિહાસ રચ્યો
ઇજિપ્તે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પોતાની પહેલી જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો.તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 4-2થી હરાવ્યું.બંને ટીમો રેગ્યુલેશન અને એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન 1-1થી બરાબર રહી,…
View More ઈજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી ઈતિહાસ રચ્યોવર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યું
11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે…
View More વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યુંબાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો
નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી, મૌસાદેક હુસેનની 86 રનની ધમાકેદાર ઇનિંગ ક્રિકેટના મેદાન પર અનિશ્ચિતતાઓનો ખેલ વારંવાર જોવા મળે છે, પરંતુ ગઇકાલે મીરપુરના મેદાન પર…
View More બાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યોભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ
ગયા વર્ષના ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. શીખોને કીર્તનનો…
View More ભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ