પ્રોફેશનલ્સ, નિવૃત્ત લોકો અને રિમોટલી કામ કરતા ભારતીયો કે જેઓ યુએસથી પરત ફરી રહ્યા છે, તેમના માટે હવે ટેક્સનો હાઉ ઊભો થયો છે. અત્યાર સુધી,…
View More યુએસથી પરત ફરતા ભારતીયો માટે ટેક્સનો બોજ વધવા શકયતાUS
અમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરે
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત યુએસના આદેશોથી ડરી જશે તેવી ચાલતી વાર્તાઓ વચ્ચે, ભારતે નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો માસિક રેકોર્ડ બનાવી…
View More અમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરેઅમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરાશે
વ્હાઈટ હાઉસમાં ફાયરિંગ બાદ ટ્રમ્પ સરકાર એકશનમાં અમેરિકાના સત્તાનું કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે.…
View More અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરાશેઅમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપી
ભારતની તોપખાના અને ટેન્ક વિરોધી યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો થશે. એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ લાંબા અંતરની ચોકસાઇથી હુમલો કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જ્યારે જેવેલિન મિસાઇલો ટેન્ક…
View More અમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપીગેંગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ સહિત ત્રણ ગેંગસ્ટર, 197 ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાથી દેશ નિકાલ કરાયા
વિશેષ ફ્લાઈટ દ્વારા લવાયા: હવે વિજય માલ્યા, મોદી, અર્શ ડલ્લા, ભાનુ રાણાને લાવવા તખ્તો તૈયાર યુએસએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી…
View More ગેંગસ્ટર અનમોલ બિશ્ર્નોઈ સહિત ત્રણ ગેંગસ્ટર, 197 ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાથી દેશ નિકાલ કરાયાH1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદ
એક યુએસ સાંસદે જાહેરાત કરી છે કે તે એક બિલ રજૂ કરશે જે H-1B વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે અને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ બંધ…
View More H1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદUSને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More USને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવH1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆત
ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ધરખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા…
View More H1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆત6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 6 વર્ષ બાદ મુલાકાત થઇ હતી. ટ્રમ્પ અને જિનપિંગ આજે (30 ઓક્ટોબર) દક્ષિણ કોરિયાના…
View More 6 વર્ષ બાદ આજે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થઇ મુલાકાત, સમયની મર્યાદાને કારણે એરપોર્ટ પર મળ્યાજાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ
ચીન વતી જાસૂસી કરતા હોવાનો આરોપ: દરોડામાં ગુપ્ત દસ્તાવેજો, પુરાવા મળ્યાનો દાવો ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્ર્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી…
View More જાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ