ગયા વર્ષના ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. શીખોને કીર્તનનો…
View More ભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશAustralia news
138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી…
View More 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશેઓસ્ટ્રેલિયામાં યહુદીઓ પર બીજો હુમલો: રબ્બીની કાર પર ફાયરબોંબ
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ પર નાતાલની સવાર પહેલા બીજો હુમલો થયો. મેલબોર્નમાં અસામાજિક તત્વોએ એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાને કારમાં આગ બોમ્બ…
View More ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ પર બીજો હુમલો: રબ્બીની કાર પર ફાયરબોંબસિડનીમાં આતંકી હુમલાની ઘટના પછી મુસ્લિમો સામેની નફરત વધુ ઘેરી બનશે
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર…
View More સિડનીમાં આતંકી હુમલાની ઘટના પછી મુસ્લિમો સામેની નફરત વધુ ઘેરી બનશેબધા લોકો મારા જેવો દીકરો ઇચ્છશે: સિડની હુમલાખોરની માતા
હુમલાખોર નદીમની માતા વેરેનાએ ગોળીબાર કરનારા નદીમને ખૂબ સારો છોકરો ગણાવ્યો ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના સિડનીમાં બોન્ડી બીચ પર ગોળીબારમાં સોળ લોકો માર્યા ગયા હતા.…
View More બધા લોકો મારા જેવો દીકરો ઇચ્છશે: સિડની હુમલાખોરની માતાસિડનીમાં આતંકી હુમલો કરનાર હુમલાખોરોનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, વીકએન્ડના બહાને નીકળ્યા હતા પિતા-પુત્ર
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં ૧૬ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ છે. આ બંને આતંકીઓ સંબંધમાં પિતા-પુત્ર છે. 50 વર્ષીય સાજિદ…
View More સિડનીમાં આતંકી હુમલો કરનાર હુમલાખોરોનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, વીકએન્ડના બહાને નીકળ્યા હતા પિતા-પુત્રઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકા
ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની લત ભયંકર હદે વકરી છે તેનો કકળાટ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા…
View More ઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકાઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત: કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોત
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ કાર અક્સમાતમાં ભારતીય મૂળની 33 વર્ષીય સગર્ભા મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું કરૂણ મૃત્યુ…
View More ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત: કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોતઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEO
ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ એડિલેડમાં કથિત જાતિવાદી હુમલા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ગંભીર…
View More ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEOઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…
View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો