બે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલ

ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં વ્યાપક ફેરફારો જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે, સપ્ટેમ્બરના મધ્યથી લઈને વર્ષના અંત સુધી રાજ્યમાં…

View More બે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલ

4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા…

View More 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા

ગુજરાતમાં મેઘમહેર! 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ વરસ્યો છે. નવ તાલુકામાં 3 ઇંચથી…

View More ગુજરાતમાં મેઘમહેર! 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના…

View More ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહત

દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર   ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં…

View More ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ: ધરતીપુત્રોમાં રાહત

બંગાળની ખાડીમાં લો-પ્રેસરથી ચોમાસાને સંજીવની

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે બપોરે જાહેર કરેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આ સિસ્ટમના કારણે…

View More બંગાળની ખાડીમાં લો-પ્રેસરથી ચોમાસાને સંજીવની

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની હાઉકલી, ધ્રોલમાં બે ઇંચ

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ગઇકાલે મેઘરાજાએ હાઉકલી કરતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. ગઇકાલે બપોરબાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં 2.13 ઇંચ, ભાવનગરના મહુવામાં એક ઇંચ, કચ્છના…

View More સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની હાઉકલી, ધ્રોલમાં બે ઇંચ

એક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલ

વરસાદની ખાધ અને વિલંબ છતાં વાવેતર વિસ્તારને અસર નહીં પણ પાક ઉપજને અસરની સંભાવના આ વર્ષે અસમાન ચોમાસાની પેટર્ને કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે…

View More એક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલ

દુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરત

પશ્ચિમ કચ્છમાં ચાલુ ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન થતાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓની મુશ્કેલી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વગડાઓમાં…

View More દુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરત

ચોમાસાની સત્તાવાર વિદાય બાકી પણ વાદળો અદ્રશ્ય

તાજા ઉપગ્રહ છબીઓમાં ભારત આશ્ચર્યજનક રીતે વાદળછાયું દેખાય છે, જેનાથી પ્રશ્ન થાય છે કે શું દક્ષિણપશ્ચિમ ચોમાસાએ આખરે તેની વાર્ષિક વિદાય શરૂૂ કરી દીધી છે.…

View More ચોમાસાની સત્તાવાર વિદાય બાકી પણ વાદળો અદ્રશ્ય