ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ, સાહિત્ય અને ફિલોસોફીમાં રસ આ સિવાય જો ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઈશા દેહરાદૂનની રહેવાસી…
View More રિષભ પંતની નવી ગર્લફેન્ડ ઈશા નેગી ઈન્ટિરિયર ડિઝાઈનરરોહિતની તોફાની સદી, ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતી
વ્હાઈટ વોશના નિર્ધાર સાથે બુધવારે અમદાવાદમાં અંતિમ વનડે માટે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે. મહેમાન ઈંગ્લેન્ડ સામે ટી…
View More રોહિતની તોફાની સદી, ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ જીતીક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ નજારો
ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ સ્ટાઇલમાં વિવિધ સેલિબ્રિટીઓના આકર્ષક પોઝ જોવા મળી રહ્યા છે. જેમાં મશહૂર હિરોઇન એન્જેલીના જોલી, નિકોલ કોડમેન, સિન્યિયા એરિવો, એરિયાના…
View More ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ નજારોઆમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી અને ભાજપ સરકાર રચવા જઈ રહ્યો છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલનું શું થશે એ સવાલ…
View More આમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરીયુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી દ્વારકાના શખ્સે છરી ઝીંકી
દ્વારકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ દ્વારકામાં રહેતી એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા…
View More યુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી દ્વારકાના શખ્સે છરી ઝીંકીભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ.…
View More ભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોતપડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથું
રાજકોટ-જામનગર હાઇવે ઉપર પડધરી બાયપાસ સર્કલ નજીક વણાંક લેતા ટ્રક સાથે બાઈક અથડાયા બાદ બાઈકની ટાંકીમાંથી પેટ્રોલ લીકેજ થતા લાગેલી આગમાં બાઈક ચાલકનું ઘટના…
View More પડધરી પાસે ટ્રક સાથે બાઈક અથડાયા બાદ આગમાં યુવક ભડથુંધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયું
ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં થયાં છે. કોઈએ કીચડ ચોપડી દીધો હોવાના ફોટા વાઇરલ થયાં છે. આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કાર્યાલય ઉદ્ઘાટન કરે…
View More ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયુંમેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો
મેટોડામાં ગ્રામ્ય એસઓજીએ 27 હજારના ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાથમિક તપાસમાં તે છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું અને આ…
View More મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયોજામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકા ની માલિકી ની જગ્યા માં 4પ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનો ને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી…
View More જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ