અશ્ર્વિની વૈશ્ણવને મોટું પ્રમોશન મળવાની શકયતા: ગડકરીના ભાવિ પર નજર: ટેક્નોક્રેટ્સ, પૂર્વ રાજદ્વારીઓને સ્થાન મળી શકે દેશની રાજધાની દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં ટૂંક સમયમાં મોટો રાજકીય…
View More મોદી પ્રધાનમંડળમાં મોટા ફેરફારના એંધાણ: ભારે ઉત્તેજનાpolitcal news
વોટર લિસ્ટમાંથી નામ કપાતા રાઘવ ચઢ્ઢા ભડક્યા, AAP પર રાજકીય બદલો લેવાનો લગાવ્યો આરોપ
ચૂંટણી પંચના ચાલી રહેલા SIR અભિયાન હેઠળ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. ચઢ્ઢાએ પોતાનું નામ દૂર…
View More વોટર લિસ્ટમાંથી નામ કપાતા રાઘવ ચઢ્ઢા ભડક્યા, AAP પર રાજકીય બદલો લેવાનો લગાવ્યો આરોપ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર Gen Zને ધમકાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા…
View More ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહાર
દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે બપોરે 3:30 વાગ્યે ‘કોકરોચ’ અને સરકારી પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાવાની છે. આ…
View More ‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહારમાનતાથી નહીં મહેનતથી નસીબ બદલાશે, સાંસદ ગેનીબેનની ટકોર
બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે લાખણી તાલુકાના મોટાકાપર ગામે આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ…
View More માનતાથી નહીં મહેનતથી નસીબ બદલાશે, સાંસદ ગેનીબેનની ટકોર‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપ
છેલ્લા કેટલાય મહિનાઓથી સળગતું અને ચર્ચાના કેન્દ્રમાં રહેલું ખેડૂત આંદોલન ગણતરીની મિનિટોમાં જ સમેટાઈ ગયું. જે આંદોલન બપોરે 3.30 વાગ્યા સુધી એકદમ પિક (ઉચ્ચ સ્તર)…
View More ‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપગાંધીનગરમાં 1111 ટ્રેકટર સાથે કોંગ્રેસની કૂચ
સરકાર અને ખાનગી કંપનીની મીલીભગતથી ખેડૂતોના ન્યાય માટે ઉમટી પડવા હાકલ કરતા જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા ગુજરાતમાં ખેડૂતોની મરજી વિરૂૂદ્ધ અને કલેક્ટરની મંજૂરી વિના…
View More ગાંધીનગરમાં 1111 ટ્રેકટર સાથે કોંગ્રેસની કૂચ‘કોકરોચ જનતા પાર્ટી’નો ઉદય, ભાજપ કરતા વધુ ઇન્સ્ટા ફોલોઅર્સ
5 દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં 90 લાખ લોકોએ ફોલો કરી, ‘ઝેન ઝી’ દ્વારા બહોળો પ્રતિસાદ, પાર્ટી ચેન્જ કરનારને ‘20 વર્ષ’ સુધી કોઇ પદ નહીં! સુપ્રીમ કોર્ટના મુખ્ય…
View More ‘કોકરોચ જનતા પાર્ટી’નો ઉદય, ભાજપ કરતા વધુ ઇન્સ્ટા ફોલોઅર્સતમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલા
30 ધારાસભ્યોનું મુખ્યમંત્રી થલાપતિ વિજયને સમર્થન, સરકારમાં જોડાવાના પણ સંકેત તમિલનાડુમાં નવી સરકાર બનતાની સાથે જ મોટા રાજકીય ઉલટફેરના સંકેત મળી રહ્યા છે. લાંબા સમયથી…
View More તમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલા‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું
ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના…
View More ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું