રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંPaddhari
પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો
પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે…
View More પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યોમોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચો
મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ થાંભલા નાખવાની અંગ્રેજનીતિ સામે ખેડૂતોએ જલદ આંદોલન કરતાં સરકારે પારોઠના પગલાં ભરી બજાર ધોરણે વળતર આપવાની જાહેરાત કરતાં મોરબીના…
View More મોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચોપડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી
પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…
View More પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરીપડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત
જાયવા ગામે સાળાના ઘરેથી પરત ફરતા પિતા-પુત્રીના બાઈકને કારચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો’તો પડધરીના ખોડાપીપર ગામે રહેતા પિતા-પુત્રી જાયવા ગામે સાળાના ઘરેથી જમીને પરત ફરી રહ્યા…
View More પડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોતપડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા
હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ…
View More પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકાપડધરીના થોરિયાળીમાં એક વર્ષના માસૂમને ટ્રેક્ટરચાલકે કચડી નાખ્યો
રિવર્સમાં આવતા ટ્રેકટરની ઠોકરે બાળક ચડી જતાં સર્જાઈ કરૂણાંતિકા પડધરીના થોરીયાળી ગામે રહેતા પરિવારનો માસુમ બાળક રિવર્સમાં આવતાં ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા પહોંચી…
View More પડધરીના થોરિયાળીમાં એક વર્ષના માસૂમને ટ્રેક્ટરચાલકે કચડી નાખ્યોપડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયો
પડધરીના બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ.4.62 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરેથી વિદેશી દારૂૂ અને વાહનો મળી કુલ રૂૂ.15.42 લાખનો…
View More પડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયોપડધરીના મોવૈયામાં એક ભાઇએ દુષ્કર્મ અને બીજા ભાઇએ તરૂણીની છેડતી કરતા બે ગુના નોંધાયા
વર્તમાન સમયમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. પરંતુ, આ સિક્કાની બીજી બાજુ અત્યંત ડરામણી અને ચિંતાજનક છે. પડધરી…
View More પડધરીના મોવૈયામાં એક ભાઇએ દુષ્કર્મ અને બીજા ભાઇએ તરૂણીની છેડતી કરતા બે ગુના નોંધાયાપડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા આપનાર 18 વર્ષીય યુવાન યશભાઈ રમેશભાઈ મકવાણા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના…
View More પડધરીના ન્યારા ગામે ધો.12ના છાત્ર ઉપર છરી વડે હુમલો: ગંભીર ઈજા