ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે…
View More ફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યોrohit sharma
મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો
2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી…
View More મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસોરોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શો
લાંબો કાર્યક્રમ હોવાથી વર્લ્ડ કપમાં રમવા સામે પ્રશ્ર્નાર્થ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂૂ થઈ છે. આ વખતે, ચાહકોને આ…
View More રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શોવિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન
સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ…
View More વિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન2027નો વન-ડે વર્લ્ડ કપ જીતવો મારુ સપનું: રોહિત શર્મા
ભારતના સૌથી સફળ કેપ્ટનોની વાત કરીએ તો, તેમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. એમએસ ધોનીના નામે 3 ICC ટ્રોફી છે અને તે ભારતનો સૌથી…
View More 2027નો વન-ડે વર્લ્ડ કપ જીતવો મારુ સપનું: રોહિત શર્મારાંચી મેચ બાદ ગંભીર રોહિત વચ્ચે બઘડાટી !
ડ્રેસિંગ રૂમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ ભારતે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 17 રનથી મેચ…
View More રાંચી મેચ બાદ ગંભીર રોહિત વચ્ચે બઘડાટી !ICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન
જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગમાં નંબર વન સ્થાને યથાવત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. રોહિત શર્મા ફરી એકવાર વિશ્વનો…
View More ICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેનટી-20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી હિટમેન રોહિત શર્માના શિરે
7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે ટી-20 વર્લ્ડ કપ 2026 ક્રિકેટ ચાહકો માટે આતુરતાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મુંબઈમાં એક ભવ્ય…
View More ટી-20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી હિટમેન રોહિત શર્માના શિરેરોહિત શર્માના સ્થાને ડેરિલ મિશેલ ઓડીઆઇ બેટ્સમેનમાં નંબર વન
47 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન નંબર વન બન્યો ભારતનો દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા 3 અઠવાડિયા આઇસીસી રેન્કિંગમાં નંબર વન ઓડીઆઇ બેટ્સમેનના સ્થાન પર રહ્યા બાદ…
View More રોહિત શર્માના સ્થાને ડેરિલ મિશેલ ઓડીઆઇ બેટ્સમેનમાં નંબર વન150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીની પહેલી જ મેચમાં, ભારતીય ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક…
View More 150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વન