મનપાના જન્મ-મરણ વિભાગમાં એક માસથી અંધાધૂંધી, ત્રણ પોર્ટલમાં થતી કામગીરીથી અરજદારો પરેશાન પદાધિકારીઓ ઉઠતી બજારે તાયફાઓમાં વ્યસ્ત, વિપક્ષ નિષ્ફળ, પ્રજાજનો લાચાર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા…
View More મર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!રોહિત યુગનો અંત, ઓસિઝ સામે ગિલ કેપ્ટન
3 વન-ડે અને 5 ટી-20 માટે ભારતની ટીમ જાહેર; પંત-પંડયા-બુમરાહ હાઉટ, કોહલી-રોહિતનું કમબેક ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત…
View More રોહિત યુગનો અંત, ઓસિઝ સામે ગિલ કેપ્ટનકચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત
કચ્છ આજે મોટી દુર્ઘટના બની છે. કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ નામની કંપનીમાં આજે બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. અ ઘટનામાં 2…
View More કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોતઅમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ અને 140 રનથી ભવ્ય જીત!! વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસમાં જ ઘૂંટણીયે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ અને…
View More અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ અને 140 રનથી ભવ્ય જીત!! વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસમાં જ ઘૂંટણીયેવિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાએ કરી ગુપચુપ સગાઈ!!! લગ્ન 2026માં કરે તેવી ચર્ચા
રશ્મિકા મંડન્ના અને વિજય દેવરકોંડા ગ્લેમર જગતના સૌથી ચર્ચિત સ્ટાર કપલ્સમાંના એક છે. જોકે તેમણે ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા નથી.…
View More વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાએ કરી ગુપચુપ સગાઈ!!! લગ્ન 2026માં કરે તેવી ચર્ચાઅમરેલીમાં આરટીઓ ચલાનની લીંક મોકલી તબીબ સાથે 3.99 લાખની ઠગાઇ
અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક ખોલતા જ તબીબનો ફોન હેક થયો હતો અને રૂૂપિયા 3,99,814ની છેતરપીંડી થઈ હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પોલીસ…
View More અમરેલીમાં આરટીઓ ચલાનની લીંક મોકલી તબીબ સાથે 3.99 લાખની ઠગાઇજામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું…
View More જામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયામાણાવદરના વડા ગામે વિછીંએ ડંખ મારતાં દોઢ વર્ષના માસૂમનું મોત
બાળકે સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત માણાવદર તાલુકાના વડા ગામે રહેતા પરિવારનો દોઢ વર્ષનો માસુમ બે દિવસ પૂર્વે પોતાની વાડીએ રમતો હતો ત્યારે વિછીંએ ડંખ…
View More માણાવદરના વડા ગામે વિછીંએ ડંખ મારતાં દોઢ વર્ષના માસૂમનું મોતધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત
રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતકરો અમારી ધરપકડ, આપના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા
કેશોદમાં પ્રવિણ રામે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યુ, પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ કેશોદમાં થોડા દિવસો પહેલા વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા…
View More કરો અમારી ધરપકડ, આપના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા