કેશોદ નગરપાલિકા ની ચુંટણીમાં ફોમ ભરવાનાં અંતિમ દિવસે ભાજપમાં ભડકો થયો છે અને એક પુરૂૂષ કાયેકર સહિત સાત મહિલા મોરચા ની સકિય બહેનોએ ભાજપ પક્ષની…
View More કેશોદ ભાજપમાં ભડકો, એક પુરુષ સહિત સાત મહિલા કાર્યકરોનું રાજીનામુંkeshod
કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે
સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…
View More કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બેકેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…
View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરારકેશોદના વેપારી સાથે સિંગદાણાના સોદામાં 13.60 લાખની ઠગાઈ કરનાર વલસાડનો ઠગ ઝડપાયો
રાજકોટ, ગોંડલ, જેતપુર અને જૂનાગઢના વેપારીઓને લાખોનો ચુનો લગાવ્યાનું તપાસમાં ખુલ્યું કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો…
View More કેશોદના વેપારી સાથે સિંગદાણાના સોદામાં 13.60 લાખની ઠગાઈ કરનાર વલસાડનો ઠગ ઝડપાયોકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતકેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…
View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતકેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલો
કેશોદમાં મહેશ નગરમાં શેરીના કુતરાઓ કાર પાછળ પડવાની સામાન્ય બાબતનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો…
View More કેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલોકેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મ
તારા કાકા અને ભાઈની લાશ કારમાં પડી છે તેવું જણાવી ઉઠાવી ગયો, કલાકોમાં ધરપકડ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે,…
View More કેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મકેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડી
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને…
View More કેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડીકેશોદમાં વૃધ્ધાની હત્યા કરનાર પૂજારીના મોબાઇલમાંથી મહિલાઓના 150 ફોટા મળ્યા !
ગુમ વૃધ્ધાનો કેસ સાત મહિને ઉકેલાયો, પાણી પીવા બોલાવી બળાત્કારનો પ્રયાસ કર્યો, લૂંટ ચલાવી હત્યા કરી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક…
View More કેશોદમાં વૃધ્ધાની હત્યા કરનાર પૂજારીના મોબાઇલમાંથી મહિલાઓના 150 ફોટા મળ્યા !