કુતિયાણામાં રહેતો યુવાન વાળના ધંધામાં ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી સરદારગઢ ગામે જઈ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી…
View More માણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાતmanavadar news
માણાવદર પાસે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો
માણાવદરથી 15 કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી…
View More માણાવદર પાસે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલોમાણાવદર શાકમાર્કેટમાં બે આખલાનું ‘રણમેદાન’ લડતા-લડતા દુકાનમાં ઘૂસી ગયા, લોકોમાં ફફડાટ
માણાવદરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલી ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ભરબજારમાં આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી…
View More માણાવદર શાકમાર્કેટમાં બે આખલાનું ‘રણમેદાન’ લડતા-લડતા દુકાનમાં ઘૂસી ગયા, લોકોમાં ફફડાટમાણાવદરમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે વૃધ્ધાનું કરૂણ મોત
માણાવદરમાં બેફામ ડ્રાઈવિંગને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના સિનેમા ચોક વિસ્તારમાં આજે બપોરે એક સફેદ કલરની ટાટા પંચ કારના ચાલકે પગપાળા જઈ…
View More માણાવદરમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે વૃધ્ધાનું કરૂણ મોતમાણાવદરના બુરી ગામે ONGCને કંઇ મળ્યું નહીં
4500 મીટર સુધી સંશોધન કરવા છતાં ક્રૂડ નહીં મળતા વિકાસની આશા ધૂંધળી માણાવદર તાલુકાના બુરી ગામે ONGC દ્વારા છેલ્લા 2 વર્ષ થી વધુ સમય થી…
View More માણાવદરના બુરી ગામે ONGCને કંઇ મળ્યું નહીંમાણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો
માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોમાણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયું
માણાવદર તાલુકાના જાંબુડા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા જાંબુડાના ડેમનું લાખો રૂૂપિયાના ખર્ચે…
View More માણાવદરના જાંબુડા ડેમનું લાખોના ખર્ચે થયેલું સમારકામ 15 જ દિવસમાં ધોવાયુંમાણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
નગરપાલિકાની ગંભીર બેદરકારીનો આપના રાજુભાઇ બોરખતરીયાનો આક્ષેપ: તાત્કાલિક પગલા ભરવા માંગ માણાવદર નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું…
View More માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિમાણાવદરમાં પૂરમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું હોમગાર્ડ્સ દ્વારા રેસ્ક્યુ
માણાવદર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તાલુકાના બૂરી ગામે પૂરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પૂરના ધસમસતા…
View More માણાવદરમાં પૂરમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું હોમગાર્ડ્સ દ્વારા રેસ્ક્યુમાણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા
42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ…
View More માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા