કચ્છની માટી અને ગુજરાતી કચ્છી અસ્મિતા સાથે ઉછરેલી 23 વર્ષની હરિતા ભદ્રાએ આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. રવિવારે મહિલા 200…
View More કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝKutch news
કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ દેખાયો
કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ સેન્ડ સ્નેક જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગના ભુજ નોર્થ રેન્જના 32 વર્ષીય રેન્જ ફોરેસ્ટ ઑફિસર જયેશ…
View More કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ દેખાયોકચ્છના બે વ્યાજખોરો સામે કાર્યવાહી ; 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
લોકોને ઉંચા વ્યાજે નાણા આપી પૈસા પડાવવાના ગુનામાં અબડાસાના બંન્ને શખ્સો સામે ગુનો નોંધાયો હતો કચ્છના સરહદી વિસ્તારમાં વ્યાજના નામે લોકો પાસેથી કથિત રીતે ઊંચું…
View More કચ્છના બે વ્યાજખોરો સામે કાર્યવાહી ; 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોકચ્છમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS અધિકારીની ટીમ પર પથ્થરમારો
લખપતમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી સરકારી ટીમ પર હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે. લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે ખનિજ ચોરીની…
View More કચ્છમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS અધિકારીની ટીમ પર પથ્થરમારોદુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરત
પશ્ચિમ કચ્છમાં ચાલુ ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન થતાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓની મુશ્કેલી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વગડાઓમાં…
View More દુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરતકચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધા
પ્રેમસંબંધની જાણ થઇ જવાના ડરે આચર્યો ખોફનાક હત્યાકાંડ લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશના ટૂકડા કર્યા કચ્છના અંજારમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલા…
View More કચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધાકચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદ
આજથી પાંચેક વર્ષ પૂર્વેના માંડવીના ચકચારી અને સમાજ માટે શર્મસાર કરતા બનાવમાં પિતાએ જ સગીર પુત્રી પાસે બીભત્સ માગણી કરતાં પિતાનાં 0આ કૃત્યથી તંગ આવી…
View More કચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોતનલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત
કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…
View More નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાતફોરેસ્ટ ખાતાની કપાત જમીનના વળતર માટે કચ્છમાં 4900 હેક્ટર રીઝર્વ
સરકારી પ્રોજેક્ટમાં ક્લિયરન્સના અભાવે મોડું થવાથી રાજ્ય સરકારનો નિર્ણય, વન વિભાગને કપાત જમીન સામે આપો આપ ફાળવણી કરી દેવાશે સરકારી માળખાગત પ્રોજેક્ટ્સ માટે મંજૂરીઓ ઝડપી…
View More ફોરેસ્ટ ખાતાની કપાત જમીનના વળતર માટે કચ્છમાં 4900 હેક્ટર રીઝર્વ