ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇ

અહીંના શિપીંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂૂા. 51.11 લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ દફતરે નોંધાયો હતો. ગાંધીધામમાં વસુંધરા…

View More ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇ

ગાંધીધામમાં જમીનના સોદા મામલે વેપારી સાથે 4.93 કરોડની ઠગાઇ

શહેરના એક વેપારી સાથે મુંદરાના પ્રાગપરની જમીન અંગે સાટાકરાર કરી રૂૂા. 4,93,00,000 મેળવી લઇ જમીન વેપારીની જગ્યાએ અન્ય કોઇને વેચી મારતાં મુંબઇગરા સહિત બે શખ્સ…

View More ગાંધીધામમાં જમીનના સોદા મામલે વેપારી સાથે 4.93 કરોડની ઠગાઇ

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !

ગાંધીધામના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડો રૂૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. આ…

View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !

ગાંધીધામ કાર્ગો વેપારી સાથે 50.83 લાખની ઠગાઇ થતા ફરિયાદ

શહેરના કેસર આર્કેડ ખાતે ઈનાયત કાર્ગો કેરિયર નામની કંપની ચલાવતા વેપારી સાથે કાર્ગો લોડિંગ-અનલોડિંગ અને સ્ટિવડોરિંગનાં કામ પેટે નીકળતા રૂા. 50.83 લાખ ન ચૂકવી છેતરપિંડી…

View More ગાંધીધામ કાર્ગો વેપારી સાથે 50.83 લાખની ઠગાઇ થતા ફરિયાદ

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા

શહેરમાં બપોરે ચકચારી બનાવ સામે આવ્યો છે, ક્ધટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી એક મકાનમાં તેમને બંધક બનાવી ગળાં પર છરી રાખી રૂૂા. 20 લાખ બળજબરીપૂર્વક…

View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા

ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત

કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…

View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત

ગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયો

અહીંના મીઠીરોહર નજીક આવેલા સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.…

View More ગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયો

ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત

પૂર્વ કચ્છ LCB એ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીધામના પડાના નજીકથી એક ટ્રેલરમાંથી આ દારૂૂનો જથ્થો મળી…

View More ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત

ફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યો

પોલીસ તંત્ર દ્વારા જુદા-જુદા મામલે સમયસર ફરિયાદ ન નોંધાતી હોવાના આક્ષેપો વખતોવખત સપાટી ઉપર આવ્યા છે, ત્યારે દુષ્કર્મ પીડિતાની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના કથિત…

View More ફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યો

ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી

  ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે…

View More ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી