વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા ગુજરાત મિરર,…
View More નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યાભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તી
૧૮ વર્ષ બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર લાગી છે. આ કરારની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ તેને…
View More ભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તીજૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોત
અઠવાડિયા પહેલા રનીંગ પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળના રહીજ ગામની પરિણીતા પોલીસની તૈયારી કરી રહી હતી ગઈકાલે તેણી…
View More જૂનાગઢના રહીજ ગામે પોલીસની તૈયારી કરતી પરિણીતાનું બાઈકે ઠોકરે લેતા મોતધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયો
ચુલી ગામ નજીક હોટેલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂૂ. 1.07 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ધ્રાંગધ્રામાંથી 1.07 કરોડનો દારૂ ઝડપાયોચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પાર
રાજકોટમાં ચાંદી ભાવ પોણા ચાર લાખને પાર… સોનામાં પણ 2500 વધતા ભાવ 1,65,700 પર પહોંચ્યો સપ્તાહની શરૂઆત થતાની સાથે જ ચાંદીમાં ભાવ વધારાનું તોફાન સર્જાયું…
View More ચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પારતાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો
નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ…
View More તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડોધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયા
ઘટનાના વીડિયો વાયરલ, પોલીસે બંન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.…
View More ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા મામલે ધિંગાણું, બંન્ને પક્ષે 15 ઘવાયાગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલે
સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ થયેલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે…
View More ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલેભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોત
મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક…
View More ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોત