ધ્રાંગધ્રામાં દફનાવેલા બાળકની લાશ 15 દિવસે બહાર કઢાઈ, પાણીમાં ડૂબી જવાથી મોત કે હત્યા? રહસ્ય ઉકેલવા ફોરેન્સિક તપાસ શરૂૂ થતા ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15…
View More ધ્રાંગધ્રામાં હત્યાની શંકાએ દફનાવેલા પાંચ વર્ષના બાળકના મૃતદેહને બહાર કઢાયોDhrangadhra news
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે મંદિરમાં દિવાધૂપ કરતી વેળાએ દાઝેલા પૂજારીનો જીવનદીપ બુઝાયો
ધ્રાંગધ્રાના કંકાવટી ગામે આવેલા હનુમાનજી મંદિર દિવાધુમ કરતી વખતે અકસ્માતે દાજી ગયેલા પુજારીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ધ્રાંગધ્રાના કંકાવટી ગામે મંદિરમાં દિવાધૂપ કરતી વેળાએ દાઝેલા પૂજારીનો જીવનદીપ બુઝાયોધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયું
જીવદયાપ્રેમીએ રસ્તા વચ્ચે ખિલ્લાવાળા પટ્ટા નાખી આઈસર ઝડપી પાડ્યુ ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી…
View More ધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયુંધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ…
View More ધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયોધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી…
View More ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસધ્રાંગધ્રા નજીક એસ.ટી. બસમાં મહિલાનું બેભાન હાલતમાં મોત, લૂ લાગી ગયાની શંકા
ધ્રાંગધ્રા નજીક ધંધુકા-ભુજ રૂૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા 60 વર્ષીય કૈલાશબેન આચાર્યનું અચાનક મોત નીપજ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને…
View More ધ્રાંગધ્રા નજીક એસ.ટી. બસમાં મહિલાનું બેભાન હાલતમાં મોત, લૂ લાગી ગયાની શંકાધ્રાંગધ્રામાં તબીબને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર પોલીસમેન સહિત છ પકડાયા
બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના…
View More ધ્રાંગધ્રામાં તબીબને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર પોલીસમેન સહિત છ પકડાયાધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપ
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે ત્રણેક મહિના અગાઉ નોંધાયેલ લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હાજી સંધિ તથા સકલીન ઉર્ફે કાલી બેલીમ બે શખ્સોને હાલમાં જ…
View More ધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના…
View More ધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ
ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન…
View More ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ