અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, જેના કારણે ઘણા લોકોએ એવું માની લીધું હતું કે હવે ઉનાળાની…
View More સ્વેટર-ધાબળા મૂકી દેતા નહીં, શિયાળાનો પૂછડીયો રાઉન્ડ બાકીCold wave
સાયકલોનીક ટર્ફ એક્ટિવ થતા રાજ્યમાં તાપમાનનો પારો 5 સે.ઉચકાયો, ઠંડી ગાયબ
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાંથી હવે લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના હવામાનમાં આવેલા પલટાને કારણે વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં 3 થી…
View More સાયકલોનીક ટર્ફ એક્ટિવ થતા રાજ્યમાં તાપમાનનો પારો 5 સે.ઉચકાયો, ઠંડી ગાયબતાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો
નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ…
View More તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડોઅંતે બોકાસો બોલાવતી ઠંડીનો રાઉન્ડ, નલિયામાં 5 ડિગ્રી
કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડયો, મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 13 ડિગ્રી નીચેે બર્ફિલા પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ, રાજકોટ-અમરેલી- ભુજમાં 10…
View More અંતે બોકાસો બોલાવતી ઠંડીનો રાઉન્ડ, નલિયામાં 5 ડિગ્રીરાજ્યમાં ઠંડીમાં મહદ અંશે ઘટાડો, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર માવઠાનું સંકટ
એક સપ્તાહમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીમાં રાહત…
View More રાજ્યમાં ઠંડીમાં મહદ અંશે ઘટાડો, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર માવઠાનું સંકટગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસ
રાજકોટ 8.9, નલિયા 8.6 ડિગ્રીએ ઠુઠવાયું, અમરેલીમાં 9.7 ડિગ્રી ગુજરાતવાસીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. સતત ઉતરોત્તર વધતી જતી ઠંડીથી અસર જનજીવન પર પણ…
View More ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસઉત્તર ભારત ઠિંગરાયું: પ્રતાપગઢમાં માઇનસ 3, શોપિયામાં-8 ડિગ્રી ઠંડી
હિમાચલ-ઉત્તરાખંડમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, દિલ્હીમાં પણ 13 વર્ષમાં સૌથી વધુ ઠંડી, પારો 3 ડિગ્રીએ સરકયો ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની લહેરમાં છે. ઘણા રાજ્યોમાં તાપમાન…
View More ઉત્તર ભારત ઠિંગરાયું: પ્રતાપગઢમાં માઇનસ 3, શોપિયામાં-8 ડિગ્રી ઠંડીગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચે
નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ…
View More ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચેઅંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયા
નલિયામાં 9 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી સે. તાપમાન, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ઠંડીએ અસ્સલ રંગ…
View More અંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયામધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઠંડીનો કહેર, 44 જિલ્લામાં શાળાઓ બંધ કરાઇ
કોલ્ડવેવના લીધે મોટાભાગના શહેરોમાં તાપમાન 100 સે. કરતા નીચે સરક્યું દેશભરમાં ઠંડી સતત વધી રહી છે. પર્વતીય રાજ્યોમાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ગાઢ ધુમ્મસ અને…
View More મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઠંડીનો કહેર, 44 જિલ્લામાં શાળાઓ બંધ કરાઇ