અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક રહેણાંક મકાનમાં 8 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. વિનુભાઈ પાટડીયાની બાળકી પર…
View More ધારીના જળજીવડી ગામે 8 વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલોDhari
ધારીના નાની ગરમલીમાં બે જૂથ વચ્ચે ધિંગાણું
ધારી તાલુકાના નાની ગરમલી ગામે પ્રાથમિક શાળા પાસે ગઈ કાલે સાંજે આશરે 4:15 વાગ્યે જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ધારીના કરેણ…
View More ધારીના નાની ગરમલીમાં બે જૂથ વચ્ચે ધિંગાણુંધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યા
ધારીમાં એક વ્યક્તિએ 1 લાખ ઉછીના લઈ 12 લાખ વસૂલ કરાયા અને જમીનના બાનાખત પણ કરાવી લીધા હોવાની ફરિયાદ ધરી પોલીસમાં નોંધાવવામાં આવી છે.…
View More ધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યાધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયો
અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂૂના…
View More ધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયોધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ
ધારી તાલુકાના એક ગામની સગીર વયની કિશોરીને ફોસલાવી અપહરણ કરી રાજકોટ અને દિવ ફરવા લઈ જવાનુ કહી હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More ધારીની સગીરાનું અપહરણ કરી રાજકોટના શખ્સે દુષ્કર્મ ગુજાર્યુધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની…
View More ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયાધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈ
ધારીના ગરમલી (ચરખા) ગામના એક ટ્રાવેલ્સ વ્યવસાયી સાથે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપનાર બે અજાણ્યા વ્યક્તિઓએ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સ્કેનર…
View More ધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત
ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો…
View More ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્તસાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું
સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા…
View More સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠુંધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ
વનકર્મીઓએ વાહનો રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો, વનમંત્રીએ પ્રશંસા કરી એક, બે કે ત્રણ નહીં, પણ એકસાથે 11 એશિયાટિક સિંહ હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા…
View More ધારી નજીક એકસાથે 11 સિંહનું રોડ ક્રોસિંગ