મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં…
View More 29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધુંTankara
ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ
ગ્રેડિંગ એજન્સી સામે ઉઠાવાયેલા સવાલ, પેમેન્ટ અટકાવી તપાસ યોજવા માગણી ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ ઘઉંની ગુણવત્તા અંગે ગોડાઉન ખાતે તાત્કાલિક તપાસ, નમુના પરીક્ષણ…
View More ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલટંકારાના તસ્કરોનો તરખાટ; એક રાતમાં ચાર મકાનમાં ખાતર પાડ્યું
ટંકારા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ટંકારામાં એક જ રાતમાં એકસાથે ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર અને બાલ…
View More ટંકારાના તસ્કરોનો તરખાટ; એક રાતમાં ચાર મકાનમાં ખાતર પાડ્યુંટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપ
ટંકારાના જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં 14 વર્ષનો તરૂણ વાડીએ હતો ત્યારે અન્ય બે શ્રમિક બાળ મિત્રોએ ઝઘડો કરી ઝેરી દવા પીવડાવી…
View More ટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપટંકારાના ધુનડા ગામે મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાંથી ‘જુગાર ક્લબ’ ઝડપાઇ
ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી…
View More ટંકારાના ધુનડા ગામે મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાંથી ‘જુગાર ક્લબ’ ઝડપાઇટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂક
જમીન માપણીની કામગીરી દરમિયાન બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો’તો ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ચકચારી કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ…
View More ટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂકટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુ
ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી…
View More ટંકારાના લજાઈ નજીક ટ્રક અડફેટે બાઈક સવાર બે યુવાનોના મૃત્યુટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…
View More ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોતટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને…
View More ટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોતટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા…
View More ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો