ચોમાસાની વિદાય વચ્ચે સવારના પવનની દિશા બદલાતા ગુજરાતમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવને સવાર અને રાતના સમયે ઠંડકનો અહેસાસ…
View More સવારના પવનની દિશા બદલતા રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન શરૂwinter
ચોમાસું બગડ્યું, હવે અલનીનો શિયાળાને ગળી જશે
પેસિફિક મહાસાગરમાં ઝડપથી તીવ્ર બનતો અલ નીનો માત્ર ચોમાસાના વરસાદને જ નહીં પરંતુ શિયાળાની ઋતુને પણ અસર કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓ માને છે કે ડિસેમ્બર…
View More ચોમાસું બગડ્યું, હવે અલનીનો શિયાળાને ગળી જશેસ્વેટર-ધાબળા મૂકી દેતા નહીં, શિયાળાનો પૂછડીયો રાઉન્ડ બાકી
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, જેના કારણે ઘણા લોકોએ એવું માની લીધું હતું કે હવે ઉનાળાની…
View More સ્વેટર-ધાબળા મૂકી દેતા નહીં, શિયાળાનો પૂછડીયો રાઉન્ડ બાકીગુજરાતમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, સર્વત્ર તાપમાન 30 ડિગ્રી ઉપર
ન્યુનતમ તાપમાન પણ ઉંચકાતા ગરમીનો અનુભવ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હિયાળો બાયપાસ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ…
View More ગુજરાતમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, સર્વત્ર તાપમાન 30 ડિગ્રી ઉપરગુજરાતમાંથી ઠંડી ગાયબ, ગરમી રિટર્ન, ડબલ ઋતુનો અનુભવ
ગુજરાતમાં થોડા દિવસ શિયાળાનો અનુભવ થયા બાદ હવે ઠંડી ગાયબ થઇ ગઇ છે અને છેલ્લા બે દિવસથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો…
View More ગુજરાતમાંથી ઠંડી ગાયબ, ગરમી રિટર્ન, ડબલ ઋતુનો અનુભવસાયકલોનીક ટર્ફ એક્ટિવ થતા રાજ્યમાં તાપમાનનો પારો 5 સે.ઉચકાયો, ઠંડી ગાયબ
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાંથી હવે લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના હવામાનમાં આવેલા પલટાને કારણે વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં 3 થી…
View More સાયકલોનીક ટર્ફ એક્ટિવ થતા રાજ્યમાં તાપમાનનો પારો 5 સે.ઉચકાયો, ઠંડી ગાયબબે દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે; પવનની ગતિ વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરી સુધી વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યના વિવિધ શહેરોમાં લોકો પવન-ઠંડીથી ઠુઠવાયા બાદ આજથી હવે પવનની ગતિ ઓછી થશે. આજે…
View More બે દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે; પવનની ગતિ વધશેગુજરાતમાં બર્ફિલા પવનના કારણે ઠંડીનો નવો રાઉન્ડ, તાપમાનમાં ઘટાડો
ગુજરાતમાં ફરી બર્ફિલા પવનો ફૂંકાવાનું શરૂ થતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં તાપમાનમાં 3.4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં સરેરાશ 10…
View More ગુજરાતમાં બર્ફિલા પવનના કારણે ઠંડીનો નવો રાઉન્ડ, તાપમાનમાં ઘટાડોકુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદ
હિમાચલ પ્રદેશમાં 1500થી વધુ રસ્તાઓ બંધ : રડતા બાળકો સહિત યાત્રિકો માટે ચિપ્સ-બિસ્કિટનો એક જ આધાર, પીવાના પાણીના સાંસા હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી સહિત અનેક ભાગોમાં…
View More કુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદતાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો
નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ…
View More તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો