ફાયરની ટીમે દરવાજો તોડી માતા-પુત્રને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા પરંતુ જીવ ન બચ્યો શહેરના પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર પાસે આવેલ વર્ધમાનનગરમાં મોડી રાત્રીના…
View More રાજકોટમાં ફલેટમાં ભેદી આગ, માતા-પુત્રના ગૂંગળાઇ જતા મોતવિજયી ભવ, ધો. 10-12 બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.10 અને ધો.12ની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. શહેરના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર કલેક્ટર, પોલીસ કમિશનર…
View More વિજયી ભવ, ધો. 10-12 બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગતમીઠાપુર નજીક કારમાંથી વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામના એક શખ્સને પોલીસે રૂૂપિયા 6.62 લાખની કિંમતની વિદેશી દારૂૂની 528 બોટલ તથા…
View More મીઠાપુર નજીક કારમાંથી વિદેશી દારૂના તોતિંગ જથ્થા સાથે એક શખ્સ ઝબ્બેખંભાળિયા-જામનગર હાઈવે પર રીક્ષાની ઠોકરે મહિલાનું મૃત્યુ: દંપતી ખંડિત
ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ક્યુ 3709 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને વાડીનારથી ખંભાળિયા…
View More ખંભાળિયા-જામનગર હાઈવે પર રીક્ષાની ઠોકરે મહિલાનું મૃત્યુ: દંપતી ખંડિતજૂનાગઢમાં ધો.10ની પરીક્ષામાં ધ્યાન દેવાનું કહેતા સગીરા ઘરેથી નીકળી ગઇ
પોલીસે તપાસ કરતા રાજકોટથી સગીરાને હેમખેમ શોધી કાઢી અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જોકે પોલીસે ટેકનિકલ સોર્સના આધારે રાજકોટથી શોધી…
View More જૂનાગઢમાં ધો.10ની પરીક્ષામાં ધ્યાન દેવાનું કહેતા સગીરા ઘરેથી નીકળી ગઇમહુવામાં ગેસ લીકેજ થવાથી બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર લોકોને ઈજા: મોટી દુર્ઘટના ટળી
ભાવનગર જિલ્લાના મહુવાના લાતી બજારમાં આવેલા રહેણાંકી મકાનમાં ગેસ લીક થવાથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોને ઈજા…
View More મહુવામાં ગેસ લીકેજ થવાથી બે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર લોકોને ઈજા: મોટી દુર્ઘટના ટળીવીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારી
હુમલો કરનાર યુવકની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધની શંકાએ ડખ્ખો વિછીયાના છાશીયા ગામે પત્ની સાથે આડા સંબંધ મામલે બે સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થતા મામલો મારામારી…
View More વીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારીહવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ
ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી…
View More હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇજેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો
સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા…
View More જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલોધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતી અને એકસીસ બેંકમાં નોકરી કરવી રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા નામની 28 વર્ષની મહિલા બેંક કર્મચારી એ 13મી જાન્યુઆરીના દિવસે…
View More ધ્રોલમાં બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો એસિડ પી આપઘાત