9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અડધી સદી ફટકારી જેતપુરના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દર્શ આશિષભાઈ હીરપરાએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર રમતથી જેતપુરનું નામ રોશન…
View More જેતપુરના યુવા ક્રિકેટર દર્શ હિરપરાનો રાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યુમાં ધમાકેદાર દેખાવjetpur
જેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણ
મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટ રદ કરવા ઉગ્ર માંગ કરતુ માછીમાર જાગૃત મંડળ પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણીય સંકટના વાદળો ઘેરાયા છે. જેતપુરના સાડી…
View More જેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણજેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરી
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરો દ્વારા લાખો રૂૂપિયાની કિંમતના સોલાર ડીસી કેબલ ડ્રમની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ…
View More જેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરીજેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ
કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે.…
View More જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મજેતપુરમાં GETCOના વીજ ટાવર સામે ડુંગળી-રોટલો ખાઇ ખેડૂતોનો વિરોધ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતો દ્વારા GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો…
View More જેતપુરમાં GETCOના વીજ ટાવર સામે ડુંગળી-રોટલો ખાઇ ખેડૂતોનો વિરોધચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયા
જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ…
View More ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયાજેતપુરની મહિલાને વ્યાજે આપેલા રૂપિયા 31 લાખ વસુલવા બળજબરીથી મકાનનું સાટા ખત કરાવી લીધું
જેતપુરમાં ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી એક મહિલા અને તેના પરિવારને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરી મકાનનો સાટાખત કરી લેનાર બે વ્યાજખોર ભાઈઓ સામે જેતપુર…
View More જેતપુરની મહિલાને વ્યાજે આપેલા રૂપિયા 31 લાખ વસુલવા બળજબરીથી મકાનનું સાટા ખત કરાવી લીધુંજેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટ
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4…
View More જેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટજેતપુરના વેપારી પાસે ડુંગળી-લસણ ખરીદીમાં રૂા.15.61 લાખની છેતરપિંડી
જેતપુર શહેરમાં કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલી ‘આર.એમ. ટ્રેડીંગ’ નામની ડુંગળી અને લસણની પેઢી ધરાવતા સ્થાનિક વેપારી સાથે ગોધરાના બટાટાના વેપારીએ રૂૂ. 15,61,216 ની ઠગાઈ કર્યાનો…
View More જેતપુરના વેપારી પાસે ડુંગળી-લસણ ખરીદીમાં રૂા.15.61 લાખની છેતરપિંડીજેતપુરમાં પેટ્રોલ ખૂટતા મિત્રના સ્કૂટરને ધક્કો મારતા સગીરનું ઢળી પડતા મોત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં…
View More જેતપુરમાં પેટ્રોલ ખૂટતા મિત્રના સ્કૂટરને ધક્કો મારતા સગીરનું ઢળી પડતા મોત