ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,…
View More મુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતાfire
પાકિસ્તાન: ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગઃ 15 નવજાત બાળકોનાં મોત
પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના બની છે. ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ગાયનેકોલોજી…
View More પાકિસ્તાન: ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગઃ 15 નવજાત બાળકોનાં મોતકોલકાતાની હોટલમાં અડધી રાત્રે લાગી ભીષણ આગ: 9 જીવતાં ભુંજાયા, 6 ઈજાગ્રસ્ત
કોલકાતામાં ગઈ કાલે મોડી રાત્રે એક હોટલમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે આશરે 2 વાગ્યે લાગેલી આગમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત…
View More કોલકાતાની હોટલમાં અડધી રાત્રે લાગી ભીષણ આગ: 9 જીવતાં ભુંજાયા, 6 ઈજાગ્રસ્તશ્રાવણના સોમવારે બંગાળમાં મોટી દુર્ઘટના: હોટેલમાં ભીષણ આગ લાગતાં 7 શ્રદ્ધાળુઓના મોત
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મોટી દુર્ઘટના બની છે. શ્રાવણના પવિત્ર સોમવારને લઈને એકઠા થયેલા શ્રદ્ધાળુઓ માટે સવારનો સમય કાળ બનીને આવ્યો હતો. બીરભૂમ જિલ્લામાં આવેલા…
View More શ્રાવણના સોમવારે બંગાળમાં મોટી દુર્ઘટના: હોટેલમાં ભીષણ આગ લાગતાં 7 શ્રદ્ધાળુઓના મોતગાંધીનગર નજીક ONGCના પ્લાન્ટમાં ભિષણ આગ
ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના પ્લાન્ટમાં આજે સવારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.…
View More ગાંધીનગર નજીક ONGCના પ્લાન્ટમાં ભિષણ આગસચિવાલયના બેઝમેન્ટમાં આગ ભભુકતા અફરાતફરી
ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10મી ઓગસ્ટે શોર્ટ સર્કિટથી આગ લાગી. ધુમાડાના ગોટેગોટા જોઈ કર્મચારીઓમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો…
View More સચિવાલયના બેઝમેન્ટમાં આગ ભભુકતા અફરાતફરીગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર
રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.…
View More ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીરયાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગ
યાત્રાધામ દ્વારકાના વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીકની એક હોટલમાં આજે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર…
View More યાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગજામનગર: દરેડ જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ; ગૌશાળાની ગાયો પર સંકટ
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચરાના એક મોટા ઢગલામાં રવિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના…
View More જામનગર: દરેડ જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ; ગૌશાળાની ગાયો પર સંકટમોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખ
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. 04 જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા…
View More મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખ