ઉપલેટામાં આવેલ વડલી ચોકમાં સ્થિત ’ઇન્દ્રપ્રસ્થ જ્વેલર્સ’ના માલિક અને સોની વેપારી સાથે રૂૂ. 22.64 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ઉપલેટા…
View More ઉપલેટાના સોની સાથે રૂા.22 લાખની છેતરપિંડીનામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…
View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટઆસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ
શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…
View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…
View More ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગાગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત
ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3…
View More ગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોતસુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે કરવામાં આવેલા દરોડામાં કુલ…
View More સુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયાબેંક ઓફ બરોડા સામે 1.44 લાખ કરોડના વળતરનો દાવો
તમે બેંકો વિરુદ્ધ દાખલ કરાયેલા છેતરપિંડી અને કૌભાંડના અનેક કેસો વિશે સાંભળ્યું હશે, પરંતુ આ કિસ્સામાં, બેંક પોતે જ છેતરપિંડીમાં સંડોવાયેલી હોવાનો આરોપ છે. આ…
View More બેંક ઓફ બરોડા સામે 1.44 લાખ કરોડના વળતરનો દાવોમુંબઇની બહુમાળી બિલ્ડિંગમાં આગ: બે મહિલાના મોત, 25 લોકોને ઉગારી લેવાયા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં આવેલી 14 માળની ’ઈમ્પીરિયલ હાઈટ્સ’ ઈમારતમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી આગમાં બે મહિલાઓના મોત થયા હતા અને લગભગ 25 થી 30…
View More મુંબઇની બહુમાળી બિલ્ડિંગમાં આગ: બે મહિલાના મોત, 25 લોકોને ઉગારી લેવાયાદિલ્હીની રેસ્ટોરન્ટમાં આગથી બચવા લોકો બારીમાંથી કૂદ્યા, બાળકોને ફેંક્યા
દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલી માળની બારીમાંથી…
View More દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગથી બચવા લોકો બારીમાંથી કૂદ્યા, બાળકોને ફેંક્યાતણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત…
View More તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશે