મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે,…
View More મુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટMumbai news
મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત
મુંબઈના ન્હાવા શેવા પોર્ટ નજીક ક્ધટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS)માંથી આશરે ₹300 કરોડની કિંમતનું 55 કિલો મેથેમ્ફેટામિન જપ્ત કરાયું છે. આ કાર્યવાહીથી અફઘાનિસ્તાનના કંધારમાં આધારિત અને…
View More મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્તમુંબઇમાં આગ અને ભૂસ્ખલનની બે ઘટનામાં 8નાં મોત
મુંબઈમાં ગઇકાલે મોડી રાત્રે બે મોટી દુર્ઘટનાઓથી હાહાકાર મચી ગયો. વિલે પાર્લેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી 2.5 વર્ષના બાળક અને 23 વર્ષીય યુવતીનું કરુણ મોત…
View More મુંબઇમાં આગ અને ભૂસ્ખલનની બે ઘટનામાં 8નાં મોતમહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની 4 માળની ઇમારત અચાનક ધારાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6…
View More મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયામુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના રિયલ એસ્ટેટ રોકાણોનો વિસ્તાર કરી રહ્યા છે. તેમણે મુંબઈમાં એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અહેવાલો અનુસાર, અનુષ્કા અને વિરાટે…
View More મુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટમુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર
146 ટ્રેન રદ અથવા ડાયવર્ટ, 826 વૃક્ષો ધરાશાયી, આજે પણ ઓરેન્જ એલર્ટના કારણે શાળા-કોલેજો બંધ, નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ મુંબઇ, પૂણે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં…
View More મુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેરમુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોત
એક જ દિવસમાં 300 મી.મી.થી વધુ વરસાદ પડતાં ભારે હાલાકી: મુંબઇ-પૂણે માર્ગ- ટ્રેન વ્યવહાર બંધ: શાળા-કોલેજો બંધ, યુનિ. પરીક્ષાઓ મોકૂફ: અનેક ફલાઇટ્સ ડાઇવર્ટ: આજે પણ…
View More મુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોતમુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યા
જુહુ વિસ્તાર જળબંબાકાર, ‘જનક’ બંગલામાં ઘૂંટણ સુધી પાણી ભરાયા મુંબઈમાં ભારે વરસાદથી શહેરના કેટલાક ભાગો ફરી એકવાર ઠપ્પ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ…
View More મુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યામુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુમુંબઇમાં અવિરત વરસાદથી જળભરાવ: શહેરના જળાશયોની સપાટીમાં વધારો
મુંબઈમાં ચોમાસુ પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં સવારની શરૂૂઆત વરસાદ સાથે થઈ છે. પાણી ભરાઈ જવાથી રસ્તાઓ પર વાહનોની ગતિ ધીમી પડી…
View More મુંબઇમાં અવિરત વરસાદથી જળભરાવ: શહેરના જળાશયોની સપાટીમાં વધારો