બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે અવલોકન કર્યું હતું કે કોઈપણ સરકાર પોતાની રાજકીય સુવિધાના આધારે ચૂંટણીઓ યોજવા માટે તારીખો પસંદ કરી શકતી નથી. કોર્ટે ગોવામાં 11…
View More સરકાર પોતાની અનુકુળતાના આધારે ચૂંટણી નક્કી કરી શકે નહીંનેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ
નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન…
View More નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપતિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરો
ચીને લેવલ-4 ચેતવણી જારી કર્યા પછી બચાવકાર્ય સ્થગિત: 478ના મૃતદેહો મળ્યા 290 ભારતીયો અને 90 અમેરિકનો સહિત 1500થી વધુ લાપતા નેપાળના રસૌવા જિલ્લામાં તિબ્બત સરહદ…
View More તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરોરાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણી
રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણીઆવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ઊઉઙ શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં…
View More આવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેરજામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો
જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના…
View More જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકોરાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી કાયમી લોક અદાલત (પરમેનન્ટ લોક અદાલત) સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.…
View More રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂકજન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે
જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.27ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા…
View More જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશેલોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી
શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગમી તા 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર સુધી જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકમેળાને લઇ પાંચ દિવસ…
View More લોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધીવૃક્ષાબંધન, 70 વૃક્ષોને રાખડી બાંધી જતનનો સંકલ્પ લેતી દીકરીઓ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર ભાઈ-બહેનના સ્નેહના સંબંધ પૂરતો સીમિત ન રાખતા, પ્રકૃતિ સાથે ભાવનાત્મક સેતુ બાંધવાનો એક પ્રેરણાદાયી અભિગમ સુરતના કતારગામની વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ…
View More વૃક્ષાબંધન, 70 વૃક્ષોને રાખડી બાંધી જતનનો સંકલ્પ લેતી દીકરીઓ