માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. મંદિરના શિવલિંગ પર અચાનક એક સાપ પ્રગટ થયો…
View More માણાવદરમાં મહાદેવ મંદિરે શિવલિંગ પર સાપ દેખાતા ભકતો ઉમટી પડ્યામારા વીરા વહેલો ઘરે આવી જા…જેલમાં રક્ષાબંધને લાગણીસભર દૃશ્યો
રાજકોટની મધ્યસ્થ જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાચા-પાકા કામના કેદીઓને તેની બહેનોને મળવા અને રાખડી બંધાવવાની ખાસ વ્યવસ્થા કરવામા આવતા મોટી સંખ્યામા બહેનો રાખડી બાંધવા…
View More મારા વીરા વહેલો ઘરે આવી જા…જેલમાં રક્ષાબંધને લાગણીસભર દૃશ્યોગુજરાત મોડેલનો અભ્યાસ કરતા આસામના મુખ્યમંત્રી
આસામ ના મુખ્યમંત્રી હેમંત બિશ્વાજી એ રાજ્ય સ્વાગત ઓન લાઈનની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી જન ફરિયાદ ઓન…
View More ગુજરાત મોડેલનો અભ્યાસ કરતા આસામના મુખ્યમંત્રીગૌચરમાં ગેરકાયદે ખનન સામે તાત્કાલિક પગલા ભરવા સુચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગસ્ટ-2026ના રાજ્ય સ્વાગત ઓનલાઇનમાં આવેલી નાગરિકોની રજૂઆતોના ઝડપી, ત્વરિત અને સમયસરના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ…
View More ગૌચરમાં ગેરકાયદે ખનન સામે તાત્કાલિક પગલા ભરવા સુચનાટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ
ગ્રેડિંગ એજન્સી સામે ઉઠાવાયેલા સવાલ, પેમેન્ટ અટકાવી તપાસ યોજવા માગણી ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ ઘઉંની ગુણવત્તા અંગે ગોડાઉન ખાતે તાત્કાલિક તપાસ, નમુના પરીક્ષણ…
View More ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલજામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈ
જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની…
View More જામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈમોરબીમાં રખડતા ઢોર અને ફૂડ ચેકિંગ માટે મહાપાલિકા પાસે સ્ટાફ નથી!
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ સભાખંડમાં યોજાઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રખડતા ઢોર અને ફૂડ ચેકિંગના પ્રશ્નનો તો સ્વીકાર કર્યો હતો પરંતુ સ્ટાફ…
View More મોરબીમાં રખડતા ઢોર અને ફૂડ ચેકિંગ માટે મહાપાલિકા પાસે સ્ટાફ નથી!જામનગરમાં લોકમેળાના પ્રશ્ર્ને તંત્રને કોર્ટની નોટિસ
જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આગામી તારીખ 01-09-2026 થી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના ધજાગરા ઉડાવતી પ્રવૃત્તિઓ સામે…
View More જામનગરમાં લોકમેળાના પ્રશ્ર્ને તંત્રને કોર્ટની નોટિસઉનાના રામપરા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ મળ્યો
પાછળના ભાગે ઈજાના નિશાન, મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા વનવિભાગ દોડતું થયું ઉના તાલુકાના રામપરા ગામની સીમમાંથી આશરે 5થી 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં…
View More ઉનાના રામપરા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ મળ્યોડમ્પિંગ પોઇન્ટમાંથી કચરો ઉપાડી અન્ય સ્થળે નાખવા રૂા.65 કરોડનો કોન્ટ્રાક્ટ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પર થી કચરો એકત્ર કરવા માટે રૂૂપિયા અઢીસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં ગુલાબનગર પાસે ઠલવાઈ…
View More ડમ્પિંગ પોઇન્ટમાંથી કચરો ઉપાડી અન્ય સ્થળે નાખવા રૂા.65 કરોડનો કોન્ટ્રાક્ટ