રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા…
View More યુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યોsuicide
જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ગોંડલમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય ઉમેશભાઈ ભીખુભાઈ રાઠોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોહનનગર વિસ્તારમાં…
View More ગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતવાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા 19 વર્ષીય કરણ કાળાભાઈ સરેચા નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ…
View More વાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના જેતપુર રોડ પર રહેતા અને વ્યવસાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઓફિસ ધરાવતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન મીત રાજેશભાઈ ઠૂંમરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો…
View More ગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાતજામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…
View More જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધુંકાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ હાઈવે પર આવેલા કાંગશીયાળી ગામે રહેતી પટેલ પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી…
View More કાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ…
View More ધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાતજામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…
View More જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત