ઓમનગર સર્કલ નજીક 40 ફૂટ રોડ પરના પટેલનગર શેરી નં. 7માં રહેતાં પાર્થ નામના યુવકને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્ની જાનકી, સસરા બિપીનભાઈ અમૃતલાલ…
View More હું જીવવા માંગતો હતો પરંતુ…. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની અને સાસરિયા સામે નોંધાતો ગુનોsuicide
કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીમોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!
સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ-7માં અભ્યાસ…
View More મોબાઇલની લતે ચડેલા ધો.7ના છાત્રને હોમવર્ક કરવાનું કહેતા જીવ દઇ દીધો!હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાત
હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા…
View More હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાતવરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી કરી આત્મહત્યા
જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતના મોતનો બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો…
View More વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી કરી આત્મહત્યાચાઇવાલાના સ્થાપક રાજસ્થાનના રોહિત શર્માનો ભેદી આપઘાત
રાજસ્થાનના દૌસામાં જ્યાં લોકપ્રિય ચા કાફે ચેઇન “ચાયવાલાઝ” ના સ્થાપક રોહિત શર્માનું શનિવારે અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય ઉદ્યોગપતિ રોહિત શર્મા તેમના…
View More ચાઇવાલાના સ્થાપક રાજસ્થાનના રોહિત શર્માનો ભેદી આપઘાતવાંકાનેરના મહિકામાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના મહિકા ગામે દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. પતિ સાથે રકઝક થતાં પત્નીએ માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ…
View More વાંકાનેરના મહિકામાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપ
ટંકારાના જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં 14 વર્ષનો તરૂણ વાડીએ હતો ત્યારે અન્ય બે શ્રમિક બાળ મિત્રોએ ઝઘડો કરી ઝેરી દવા પીવડાવી…
View More ટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપશાપરમાં સગાઈના 6 માસ બાદ મંગેતર સાસરિયામાં રોકાવા આવતા વાગ્દત્તાએ ફિનાઈલ પીધું
શાપરમાં સગાઈના છ માસ બાદ મંગેતર સાસરીયામાં રોકાવા આવતાં વાગ્દતાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી…
View More શાપરમાં સગાઈના 6 માસ બાદ મંગેતર સાસરિયામાં રોકાવા આવતા વાગ્દત્તાએ ફિનાઈલ પીધુંગોંડલના કોલીથડમાં ‘પ્રેમી હવે નહીં અપનાવે’ તેવા ડરથી યુવતીનો ઝેર પી આપઘાત
ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં આવેલી મનીષભાઈની વાડીએ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પ્રેમપ્રકરણની જાણ પિતાને થતાં તેમણે યુવતીને…
View More ગોંડલના કોલીથડમાં ‘પ્રેમી હવે નહીં અપનાવે’ તેવા ડરથી યુવતીનો ઝેર પી આપઘાત