લોધિકાના સાંગણવામાં યુવાને ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લેતાં તબીયત લથડી વાંકાનેરમાં રહેતા ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…
View More વાંકાનેરમાં ભંગારના ધંધાર્થી ઉપર કાકાજી સહિત ત્રણનો દારૂના નશામાં હુમલોWankaner news
વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણને ડામવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક હોય ત્યારે મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમ દ્વારા વાંકાનેર નજીક…
View More વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોવાંકાનેરના યુવાનને મોટા નફાની લાલચ આપી રાજકોટના શખ્સ દ્વારા છ લાખની છેતરપિંડી
વેપારી સંબંધોનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસ કેળવ્યા બાદ નાણાં ઓળવી જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાંકનેરના જૂની દાણાપીઠ રોડ પર આવેલી એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે…
View More વાંકાનેરના યુવાનને મોટા નફાની લાલચ આપી રાજકોટના શખ્સ દ્વારા છ લાખની છેતરપિંડીવાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે…
View More વાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયોવાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની…
View More વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદવાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા 19 વર્ષીય કરણ કાળાભાઈ સરેચા નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ…
View More વાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસવાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો
ખાદ્યપદાર્થની ખોટી બિલ્ટી બનાવી દારૂનો જથ્થો જામનગર પહોંચાડવાનો હતો, રૂા.2.18 કરોડનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર…
View More વાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયોવાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ…
View More વાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાતવાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાં
રો-મટિરિયલ્સની આયાત અટકી તથા એકસપોર્ટ ઓર્ડર પેન્ડિંગ હાલ વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી…
View More વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાંવાંકાનેર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત સીલ કરાશે
આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ધણા વર્ષો થી વાંકાનેર નગરપાલિકા ને વેરો ના ભરતાં અસામી ની મિલ્કત સીલ તેમજ ધર ના પાણી…
View More વાંકાનેર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત સીલ કરાશે